ઇનરવેર પહેર્યા વગર જ મુંબઈના રસ્તાઓ પર નીકળી ગઈ મલાઈકા- લોકોએ કહ્યું ‘આ ઉપર નીચે શું થાય છે?’

મલાઈકા અરોરા બોલિવૂડમાં તેની બોલ્ડ સ્ટાઈલ માટે ઘણી જાણીતી છે. પછી તે શૂટિંગ સેટ પર હોય કે ઘરે. લોકો તેને દરેક જગ્યાએ ફોલો કરે છે.…

મલાઈકા અરોરા બોલિવૂડમાં તેની બોલ્ડ સ્ટાઈલ માટે ઘણી જાણીતી છે. પછી તે શૂટિંગ સેટ પર હોય કે ઘરે. લોકો તેને દરેક જગ્યાએ ફોલો કરે છે. તેણીની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ મલાઈકા તેના પાલતું કૂતરા સાથે ઘરની બહાર નીકળી હતી અને તેના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. આ વખતે મલાઈકા બ્રાલેસ સ્વેટશર્ટ અને ટ્રેક પેન્ટ પહેરીને મુંબઈના રસ્તાઓ પર નજરે આવી હતી.

મેચિંગ કપડા પહેરીને બહાર નીકળી મલાઈકા
મલાઈકાએ જે સ્વેટશર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યા છે તેમાં ઘણા કલર મેચિંગ છે. તેણે સેમ કલરના માસ્ક પણ પહેર્યા હતા.

લોકોએ કરી ટ્રોલ
તસ્વીરો વાયરલ થતા લોકોએ કોમેન્ટોનો ઢગલો કરી દીધો હતો. લોકોએ કહ્યું- ‘ઇનરવેર પહેર્યા વગર જ મલાઈકા મુંબઈના રસ્તાઓ પર નીકળી’. ઘણા લોકોએ મલાઈકાના આ ફોટા પર ભાત ભાતની કોમેન્ટો પાસ કરી હતી. અવારનવાર મલાઈકા આવા જ કપડા પહેરીને બહાર ફરવા નીકળી જાય છે. મલાઈકા માટે આ સામાન્ય વાત છે. પરંતુ જયારે ત્યારે મીડિયાની નજરે ચડતા મલાઈકા ટ્રોલ થાય છે.

મલાઈકાનું બ્રેકઅપ
હાલમાં જ સોશિયલ મીડિયામાં અર્જુન સાથેના અફેરની વાતોના સમાચાર વાયરલ થઇ રહ્યા છે. બંને વચ્ચે સબંધ તૂટવાની વાતો વચ્ચે મલાઈકાએ ઓફીશીયલ કોઈ જાણકારી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *