૨૨ જાન્યુઆરી શનિવારના પેટ્રોલ ડીઝલના ભાવ- અહીં ક્લિક કરી જાણો તમારે ત્યાં કેટલા છે ભાવ?

ઓઈલ કંપની(Oil company)એ 22 જાન્યુઆરી 2022ના રોજ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં ઘટાડો કે વધારો કર્યો નથી. 22 જાન્યુઆરી 2022 શનિવારના…

ઓઈલ કંપની(Oil company)એ 22 જાન્યુઆરી 2022ના રોજ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં ઘટાડો કે વધારો કર્યો નથી. 22 જાન્યુઆરી 2022 શનિવારના રોજ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલાની જેમ સ્થિરતા જોવા મળી રહી છે.

]પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો મોટો ઘટાડો સરકારી તેલ કંપનીઓ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવ્યો હતો. તેમજ દેશમાં તેલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ હતા. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતોને અંકુશમાં લેવાનો નિર્ણય લીધો છે. જે બાદ રાજ્ય સરકારોએ પણ વેટના વધેલા દરોમાં ઘટાડો કર્યો હતો. આ પ્રયાસોને કારણે ઈંધણના ભાવમાં ઘટાડો થયો હતો. આમ છતાં આજે પણ ઘણા એવા રાજ્યો છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જયારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 95.41 રૂપિયા છે, તેમજ આજે પણ મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયાના દરે વેચાઈ રહ્યું છે.

ઓઈલ કંપનીએ ફરી એકવાર 22 જાન્યુઆરી 2022ના રોજ પેટ્રોલ-ડીઝલના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેની નવી કિંમત યાદી જાહેર કરી છે. કેટલાક નવા દરો નીચે મુજબ દર્શાવેલ છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. નોઈડામાં પેટ્રોલ 95.36 રૂપિયા અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. દેહરાદૂનમાં પેટ્રોલ 94.00 રૂપિયા અને ડીઝલ 87.42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ લખનૌમાં પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:
જો તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત તપાસવા માંગો છો, તો તમે સવારે 6 વાગ્યા પછી તમારા મોબાઇલ પરથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યામાં સુધી જાહેર કરવામાં આવે છે. જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા માંગતા હો, તો તમે ઓઈલ કંપનીઓને SMS મોકલીને તમારા શહેરમાં ચાલતા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *