આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો. જી હા તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વિચિત્ર ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સામે આવી છે. જ્યાં એક છોકરો અને છોકરી બંને મળીને લગભગ છ વર્ષ સુધી એક બીજા સાથે સંબંધ બનાવતા રહ્યા. તમે વિચારી રહ્યા હશો કે આમાં કંઈ નવી વાત છે, કેમકે એક છોકરો અને છોકરી જો એકબીજા સાથે પોતાની મરજીથી સંબંધ બનાવે છે તો તેમાં કશું ખોટું નથી. પરંતુ જ્યારે તમને છોકરા અને છોકરી ની અસલી હકીકત ખબર પડશે ત્યારે ચોક્કસ તમારા પણ હોશ ઉડી જશે.
જી હા હકીકતમાં આ છોકરો અને છોકરી બંને ભાઈ-બહેન છે. એટલે બંને એક બીજા ના પ્રેમી અને પ્રેમિકા નથી પરંતુ સંબંધમાં એકબીજાના ભાઈ બહેન છે. મુરાદાબાદ જીલ્લામાં એક છોકરો પોતાની માસીની છોકરી એટલે કે તેની બહેન ને લગ્ન ની લાલચ આપી તેની સાથે સંબંધ બનાવતો રહ્યો.જણાવી દઈએ કે તેમનો આ પ્રેમ-પ્રસંગ લગભગ છ વર્ષોથી ચાલી રહ્યો હતો અને તેના વિશે કોઈને પણ જાણકારી હતી નહીં. પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે છોકરાએ કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા.
પરંતુ જ્યારે છોકરાની પ્રેમિકાનું એટલે કે તેની માસી ની છોકરી ને તેના લગ્ન વિશે ખબર પડી તો તે પોલીસને લઈને છોકરાના ઘરે પહોંચી ગઈ. છોકરાના ઘરે પહોંચ્યા બાદ તે તેની સાથે લગ્ન કરવાની વાત કરવા લાગી. ઓબામા છોકરાના ઘરવાળાઓએ છોકરી અને તેના લગ્ન કોર્ટમાં જઈને કરાવવાનું દિલાસો આપી તેને ઘરે પાછી મોકલી. પરંતુ બીજા દિવસે જ્યારે છોકરી કોર્ટ મેરેજ માટે મુરાદાબાદ પહોંચી ત્યારે તે છોકરો ત્યાં હતો નહીં ને છોકરી પણ ક્યાં હતી નહીં ફક્ત તેના ઘર વાળા હતા.
હોટ બહાર છોકરા અને છોકરાના ઘરવાળાને ન જોઈને છોકરીને ખુબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં છોકરી સીધી તેના પ્રેમી ના ઘરે ગઈ અને ત્યાં નો નજારો જોઈ દંગ રહી ગઈ. હકીકતમાં ત્યાં છોકરાના લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારબાદ આ મામલે પંચાયત પણ બોલાવવામાં આવી પરંતુ પંચાયતમાં કોઈ ફેસલો ન આવ્યો.
ત્યારબાદ છોકરીએ તેના ઘરવાળાઓ સાથે પોતાના બધા સંબંધ કાપી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં જઇ તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી.જોકે પોલીસે આ ઘટનાને લઈ કોઈ કેસ દાખલ કર્યો નહીં. આજે તે છોકરી તેની ભૂલનું પરિણામ જાતે જ એકલી ભોગવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.