સુરત માં ભાતની વાડી ઝોન ઓફીસ ખાતે માં-વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન…

ગઈકાલે તારીખ 28/08/2019 બુધવારના રોજ ” જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ” સુરત દ્વારા પુણા ઝોન ઓફિસ ભાતની વાડી ખાતે માં-વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જ્યાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં વિધવા મહિલાઓ અને સિનિયર સિટીજન પર ખાસ ભાર મૂકી તેમને આ કાર્ડ મેળવવા માટે જરૂરી તમામ સગવડતાઓ પુરી પાડવામાં આવેલ હતી.

આ સમયે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તેમજ સુરત વહીવટી તંત્ર અને પુણા ઝોન ઓફિસ ના તમામ અધિકારીઓ શ્રી નો આભાર વ્યક્ત કરીયે છીએ. તેમજ આ તબક્કે ડે.મામલતદાર મયુર પ્રજાપતિ સાહેબ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના પ્રતિનિધિ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવેલ અને આ માં-વાત્સલ્ય કાર્ડ કેમ્પ ને સફળતા પૂર્વક પૂરો કરવામાં આવ્યો

આ કેમ્પ દરમ્યાન ” નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ” ની પુરી ટીમ હાજર રહી અને ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિ પૂર્વક તમામ માર્ગદર્શન અને મદદ કરવામાં આવેલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *