રકુલ પ્રીતના લેટેસ્ટ ફોટોસ જોઇ ચાહકો થયા ઘાયલ, બ્લેક એન્ડ વાઈટમાં બતાવી ગ્લેમરસ સ્ટાઈલ

રકુલ પ્રીત(Rakul Preet) સિંહે બ્લેક કલર અને વાઈન કલર આઉટફિટમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી છે. ખૂબ જ સુંદર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ જોઈને ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેની ફિલ્મ ‘રનવે 34’ને લઈને ચર્ચામાં છે. આ સાથે અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અદભૂત પોઝ આપતી જોવા મળે છે.

રકુલ પ્રીત સિંહ બ્લેક કલરના આઉટફિટમાં સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ટોપકનોટ હેરસ્ટાઇલ સાથે મોટા હૂપ્સ પહેરીને તેની સ્ટાઈલ બનાવી છે.

રકુલ પ્રીત સિંહની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. બીજી તરફ વાઈન કલરના ક્રોપટોપ અને સ્કર્ટમાં રકુલપ્રીત સિંહની સ્ટાઈલ ચાહકોને ઘાયલ કરશે.

રકુલ પ્રીત સિંહ પોનીટેલમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. રકુલ પ્રીતના લેટેસ્ટ ફોટોશૂટમાં તેનું કર્વી બોડી જોઈને ચાહકો વખાણમાં કહી રહ્યા છે કે ‘તમે ફાઈન વાઈન જેવા દેખાઈ રહ્યા છો’.

તાજેતરમાં, તેની આગામી ફિલ્મ ‘રનવે 34’ વિશે મીડિયા સાથે વાત કરતી વખતે, રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘જ્યારે તમે પાયલટનો યુનિફોર્મ પહેરો છો, ત્યારે ગૌરવની ભાવના આપોઆપ આવે છે’.

જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ ફિલ્મ ‘રનવે 34’માં પાયલટની ભૂમિકા ભજવી રહી છે. તે પોતાના રોલને અત્યાર સુધીનો શ્રેષ્ઠ રોલ કહી રહી છે.

મોર્ડન હોય કે ટ્રેડિશનલ, રકુલ પ્રીત સિંહ દરેક પ્રકારના આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *