‘આશ્રમ’ ની બબીતાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો- આ ફોટા જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જશે

એમએક્સ પ્લેયર(MX Player)ની વેબ સિરીઝ(Web series) ‘આશ્રમ(Aashram)’ આ દિવસોમાં તેની ત્રીજી સીઝન ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં ફરી એકવાર ત્રિધા ચૌધરીને જોવા…

એમએક્સ પ્લેયર(MX Player)ની વેબ સિરીઝ(Web series) ‘આશ્રમ(Aashram)’ આ દિવસોમાં તેની ત્રીજી સીઝન ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં ફરી એકવાર ત્રિધા ચૌધરીને જોવા માટે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વાસ્તવમાં, ત્રિધા ચૌધરી(Tridha Choudhury)એ પ્રથમ સિઝનમાં વધુ પડતી બોલ્ડનેસ બતાવી હતી. ત્યારથી ત્રિધા તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે ફેમસ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાની લેટેસ્ટ તસવીર:
બબીતાના પાત્રની જેમ જ રિયલ લાઈફમાં ત્રિધાના હોટ અવતારે પણ લોકોના હોશ ઉડાવી દીધા છે. આ મામલામાં ત્રિધા બોલીવુડની મોટી અભિનેત્રીઓને માત આપી રહી છે. ઘણીવાર તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાએ નવા લુકની ઝલક બતાવી:
ત્રિધા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેવા લાગી છે. લગભગ દરરોજ તે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના નવા ફોટોશૂટ શેર કરે છે. હવે ફરી તેણે ફેન્સને પોતાના નવા લુકની ઝલક બતાવી છે. આ ફોટોમાં અભિનેત્રી પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં તેણે ફ્લોર પર બેસીને કેમેરા માટે પોઝ આપ્યો છે. ત્રિધા અહીં પોતાનો બાજુનો ચહેરો બતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ચાહકો પાગલ થઈ રહ્યા છે:
ત્રિધાનો આ લુક પણ ચાહકોને પસંદ આવી રહ્યો છે. જો કે, તેના ચાહકોએ દરેક સ્વરૂપ અને શૈલીમાં પ્રેમ આપ્યો છે. તે જ સમયે, જો તમે ત્રિધાના અગાઉના દેખાવ પર નજર નાખો, તો તેણીની મોટાભાગની પોસ્ટ્સમાં, તે આવા બોલ્ડ અને સિઝલિંગ લુકમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

શમશેરામાં જોવા મળશે:
ત્રિધા ચૌધરીના કરિયરની વાત કરીએ તો આ સમયે તેને સતત ઘણા પ્રોજેક્ટ મળી રહ્યા છે. હાલમાં જ તે ‘આશ્રમ 3’માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘શમશેરા’માં પણ જોવા મળવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *