અરે બાપ રે… અડધી રાત્રે છોકરીઓ હોસ્ટેલમાં આ શું કરી રહી છે? જુઓ વિડીયો

Girls Hostel Viral Video: પરીક્ષા પહેલા હોસ્ટેલની છોકરીઓએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં તેઓ પરીક્ષાના ટેન્શનથી મુક્ત થવા માટે ડાન્સ કરી રહી છે.જો કે ટેન્શનમાંથી (Girls Hostel Viral Video) મુક્ત થવા માટે આ એક સારો ઉપાય છે.

છોકરીઓને છૂટમળ્યાબાદ કોની રાહ જોવાની હોય ? હોસ્ટેલમાં જો આટલી આઝાદી હોય તો છોકરીઓને  ખીલતાં કોણ રોકી શકે? પરીક્ષા પહેલા હોસ્ટેલમાં મોજ-મસ્તી કરી રહેલી છોકરીઓનો એક વીડિયો વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Finally_._Roomies (@finallyroomies)

શું છે આ વાયરલ વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણ, પરીક્ષાની આગલી , બે છોકરીઓ તેમના રૂમમાંથી બહાર રાત્રેનીકાલે છે સાથે ભેગી થાય છે, આ છોકરીઓ શાનદાર ડાન્સ મૂવ્સ કરતી દેખાઈ રહી છે. ત્યારબાદ, બે છોકરીઓ સામેની બાજુ એ ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ પછી તેઓ ત્રીજા રૂમમાં દાખલ થાય છે, અહીં પણ બે છોકરીઓ નાઈટ ડ્રેસમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. કોરિડોરમાં રહેલી બે છોકરીઓ પણ ડાન્સ પરફોર્મન્સમાં જોડાય છે. આ પછી બધા એક જગ્યાએ ભેગા થઇ ને ઠુમકા લગાવે જે અની ખુબ મોજ-મસ્તી કરે છે.