Harsiddhi Mata Temple: ગુજરાત ભરમાં નાના મોટા દેવી-દેવતાઓના હજારો-લાખો મંદિરો આવેલા છે, આ બધા જ મંદિરોમાં દેવી દેવતાઓ આજે પણ સાક્ષાત બિરાજમાન છે. આપણા દેશમાં હરસિદ્ધિ માતાજીના કેટલાય મંદિરો આવેલા છે અને તેમથી એક એવું જ પરચા આપતા મંદિર વિષે જાણીએ. આ મંદિર જામકંડોરણા પાસે આવેલ જશાપર ગામે આવેલું છે.અહીંયા માં હરસિદ્ધિ (Harsiddhi Mata Temple) હાજરા હજુર બિરાજમાન છે અને અહીંયા રોજે રોજ ઘણી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે. આ મંદિરમાં રવિવાર અને શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે.
માતાજીનાં દર્શને આવતા ભક્તોનું દુઃખ દૂર કરી માતાજી મનોકામના પૂર્ણ કરે છે
માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે જવા નથી દેતા અને અહીંયા આવતા દુખીયાઓના દુઃખ પણ માં દૂર કરે છે. અહીંયા હરસની સમસમ્યા વાળા લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેમની આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે. માતાજીના આ મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે.
જેને તમારે નીચે બેસીને પીવાની હોય છે.તેનાથી હરસની ગમે તેવી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે, સાથે જ ભક્તોના બધા જ શારીરિક દુઃખો દૂર થઇ જાય છે. આમ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખતા બધા જ ભક્તોના દર્શન માત્રથી જ દુઃખ દૂર થાય છે અને અહીંયા માતાજીના પરચા પૂરતા જ રહે છે સાથે ઘણા ભક્તોના દુઃખો પણ માતાજીએ દૂર કર્યા છે. આમ ભક્તો રોજે રોજ માતાજીના દર્શને આવે છે અને તેમના દુઃખ દૂર કરીને માતાજી મનોકામનાઓ પણ પુરી કરે છે.
કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે
આ મંદિર જામકંડોરણા પાસે જશાપર ગામે આવેલું છે. અહીંયા માં હરસિદ્ધિ હાજરાહાજુર બિરાજમાન છે અને અહીંયા રોજે રોજ ઘણી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે.આ મંદિરમાં રવિવાર અને શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે.
માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે નથી આવવા દેતા અને અહીંયા આવતા દુખીયાઓના દુઃખ પણ માં દૂર કરે છે. અહીંયા હરસની સમસમ્યા વાળા લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેમની આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે.
લોકો હોશે હોશે ચા પીવા આવે છે
માતાજીના આ મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે. જેને તમારે નીચે બેસીને પીવાની હોય છે. તેનાથી હરસની ગમે તેવી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે. લોકો દૂરદૂરથી માતાજીની પ્રસાદી પીવા માટે અહીં આવતા હોય છે. જે ડોક્ટર નથી કરી શકતા એ માતાજી દર્દ દૂર કરે છે. લોકો હોશે હોશે ચા પીવા માટે અહીં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App