યુવકને થપ્પડ મારવી યુવતીને ભારે પડી, થયાં એવા હાલ કે…જુઓ વિડીયો

Funny Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે કોઈ વિડિયો અથવા ફોટો વાયરલ ન થયા હોય. દરરોજ અલગ અલગ પ્રકારના વિડીયો (Funny Viral Video) અને ફોટો વાયરલ થતા હોય છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો, તો તેમના વાયરલ કન્ટેન્ટ પણ તમે જોયા જ હશે. Instagram, facebook અને એક્સ આ ત્રણ પ્લેટફોર્મ એવા છે, જ્યાં સૌથી વધારે વાયરલ કન્ટેન્ટ જોવા મળે છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો તમને એ વિડિયો વિશે જણાવીએ.

વીડિયોમાં શું દેખાયું?
હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં દેખાય છે કે એક છોકરી, એક છોકરો કે જેણે હેલ્મેટ પહેરેલું છે, તેને તે તમાચો મારી દે છે. ત્યારબાદ વીડિયોમાં જે દેખાય છે તેને આ પપ્પાની ભરી ક્યારેય ભૂલી નહીં શકે. જે જગ્યાએ આ તમામ લોકો ઉભા હતા ત્યાં મોટા પ્રમાણમાં રેતી હતી. બાઈકના પાછળના પૈડાને જોરથી ઘુમાવી છોકરો તે રેતી છોકરી અને છોકરીની સ્કુટી પર ઉડાવતો દેખાય છે.

છોકરી ત્યારબાદ એ રેતીથી ખુદને બચાવતી દેખાઈ રહી છે. પરંતુ આ એક વીડિયોમાં એક એવો નજારો પણ જોવા મળ્યો. જે છોકરીએ છોકરાને લાફો માર્યો અને જેના પર રેતી ઉડી રહી છે તે છોકરીના કપડાનો રંગ અલગ છે. જોકે આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે, તેની જાણકારી સામે નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વિડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે થપ્પડ કા બદલા. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ ભાઈએ બિલકુલ સાચું કર્યું છે. તો અન્ય એક વ્યક્તિ લખે છે કે હવે પપ્પાની પરી ક્યારેય આવી ભૂલ નહીં કરે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે ફરી વખત આવું કરશે તો આ દિવસ તેને યાદ આવશે.