આ કારણે નરેન્દ્ર મોદી પોતાની પત્ની સાથે નથી રહેતા, પીએમના ભાઈએ કર્યો મોટો ખુલાસો

દુનિયાભરના દરેક માણસ મોદીજીને જાણે છે. આવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ખુરશી પર બેસતા પહેલા પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો એ વાતથી પણ લોકો વાકેફ છે. આવામાં ખુબ ઓછા લોકો જાણે છે કે તેમણે આવું શા માટે કર્યું હતું. જો તમારે પણ આ સવાલનો જવાબ જાણવો છે તો અમે તમને જણાવીશું કે આવું તેઓએ શા માટે કર્યું. નરેન્દ્ર મોદીના ભાઈએ તેમના લગ્નજીવન પર મોટો ખુલાસો કર્યો છે જે તમને પણ આશ્ચર્ય પમાડશે.

હા, તાજેતરમાં જ તેમના ખુલાસામાં કહ્યું કે શા માટે નરેન્દ્ર મોદીએ તેની પત્નીને છોડી દીધી છે અને હવે તેની સાથે નથી રહેતા..? તમે બધા જાણો છો કે નરેન્દ્ર મોદીએ ગુજરાતી પરિવાર સાથે સંકળાયેલા છે અને ગુજરાત સાથે તેમના ઊંડા સંબંધ ગુજરાતથી તેમના માતા-પિતાને કારણે હતા અને તેઓનો જન્મ ગુજરાતમાં થયો છે. નરેન્દ્ર મોદીની ઉંમર ૧૭ વર્ષની હતી ત્યારે તેમને લગ્ન જશોદાબેન સાથે થઈ ગયા હતા. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે જશોદાબેન 15 વર્ષની ઉંમરના હતા અને ભણતર ને વધારે પ્રાથમિકતા ન આપી અને નાની ઉમરમાં જ લગ્ન કરી લીધા હતા.

નરેન્દ્ર મોદી ના લગ્ન થયા ત્યારે તેઓ અને તેમની પત્ની બંનેના બાળક હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમણે પોતાની ધર્મપત્ની અને છોડી દીધી. લગ્નને ત્રણ વર્ષ બાદ તેમણે પોતાની પત્નીને છોડી અને ચાલ્યા ગયા. આ વિશે વાત કરતાં નરેન્દ્ર મોદીના ભાયા કહ્યું કે ,”નરેન્દ્ર મોદીએ તેમનું સાંસારિક સુખ છોડીને પોતાના જીવનને દેશ માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું અને આ એક જ કારણ છે કે નરેન્દ્ર મોદીએ પોતાની પત્નીને છોડી દીધી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *