Bhabhi Dance Video: સોશિયલ મીડિયા પર ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે.ત્યારે હવે એક દેશી ભાભીનો સાડી પહેરીને કમર હલાવતો વીડિયો વાયરલ (Bhabhi Dance Video) થઈ રહ્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્ટરનેટ પર લાખો વ્યૂઝ મળ્યા છે.
શું તમને ડાન્સ ગમે છે? કદાચ તમને ગમે છે કે નહીં? પણ લગભગ બધા જ કોઈને કોઈ સમયે ડાન્સ કરે છે. કેટલાક ક્લબમાં ડાન્સ કરે છે, જ્યારે કેટલાક ઘરે એકલા ડાન્સ કરે છે. મોટાભાગના લોકો લગ્નમાં ડાન્સ કરે છે. આપણે અહીં ડાન્સ વિશે વાત કરી રહ્યા છીએ તેનું કારણ એ છે કે ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો આવતા રહે છે જેમાં લોકો ડાન્સ કરતા જોવા મળે છે અને ઘણા લોકોના વીડિયો વાયરલ પણ થાય છે.
ત્યારે આવા જ એક ભાભીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આછો વાદળી રંગની સાડી પહેરેલી આ મહિલાએ એવી રીતે ડાન્સ કર્યો કે ઇન્ટરનેટ તેના ડાન્સના દિવાના બની ગયા છે.
વીડિયોમાં શું છે?
આ વીડિયોમાં એક ભાભી નાચી રહ્યા છે. ભાભીએ આછો વાદળી સાડી પહેરીને કાતિલ ઠુમકા લગાવતી જોવા મળી રહી છે, ત્યારે આ વીડિયોને ઘણા લોકો શેર પણ કરી રહ્યા છે.
લોકોએ આપી પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યું, વાહ.. ભાભી શું અંદાજ છે તમારો, બીજા યુઝરે લખ્યું કે, સોશિયલ મીડિયામાં તમારી જેવા અશ્લીલતા ફેલાવવાવાળાની કોઈ જ કમી નથી, તો અન્ય ત્રીજા યુઝરે લખ્યું કે, શરીરનું અંગપ્રદર્શન ફોલોવર્સ વધારવવા તથા વાયરલ થવાના ચક્કરમાં થાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App