કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહેલી ભાજપના 11 સભ્યોએ આપી દીધા રાજીનામાં. જાણો વિગતે

ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેર નગરપાલિકાના અગિયાર સદસ્યોએ વિવિધ સમિતિના ચેરમેન પદેથી રાજીનામા આપ્યા છે. ભાજપના મેન્ડેટ પર ચુંટાયેલા સદસ્યોએ ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખને રાજીનામા આપ્યા…

ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેર નગરપાલિકાના અગિયાર સદસ્યોએ વિવિધ સમિતિના ચેરમેન પદેથી રાજીનામા આપ્યા છે. ભાજપના મેન્ડેટ પર ચુંટાયેલા સદસ્યોએ ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખને રાજીનામા આપ્યા છે. મળતી માહિતી પ્રમાણે, કારોબારી ચેરમેન ધમેઁન્દ્ર મહેતાની કામગીરીથી અસંતોષ થતા અગિયાર સદસ્યોએ રાજીનામું આપ્યુ હતુ. આ અગિયાર સદસ્યોમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલે પણ રાજીનામુ આપ્યુ હતુ. એક સાથે અગિયાર સદસ્યોએ રાજીનામા આપતા ભાજપ સંગઠન તથા નગરપાલિકા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *