ઓફિસમાં રોમાંસ નો ટ્રેન્ડ, બોસ સાથે ડેટ પર જવાથી પણ નથી અચકાતી આવી સ્ત્રીઓ

એક તરફ જ્યાં આખી દુનિયામાં મહિલાઓની સુરક્ષાને લઇને me too જેવાં અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તેમજ બીજી બાજુ ઓફિસમાં વધતા રોમાન્સ ની વાત તમને હેરાન ની માં નાખી શકે છે.સોસાયટી ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અમેરિકામાં ૨૭ ટકા લોકો ઓફિસમાં રોમાન્સ કરવાની વાત કબૂલ કરી ચૂક્યા છે.

તેમના રિપોર્ટ અનુસાર જે ૨૭ ટકા લોકો ઓફિસમાં રોમાન્સની વાતને સ્વીકાર કર્યો છે તેમાંથી 20% નું કહેવું છે કે રોમાન્સ માટે પોતાના અંતરમાં કામ કરનાર લોકોને જ પસંદ કર્યા છે.

આ રિપોર્ટમાં એક બીજી ખાસ વાત જે સામે આવી છે તે ઓફિસમાં રોમાંસ કરનાર લોકોમાં દરેક ચોથો વ્યક્તિએ પોતાના બોસને જ date કર્યો છે. તેમજ 52 ટકા લોકોએ ક્યારેક ઓફિસમાં સહ કર્મીઓને ડેટ કરવા વિશે વિચાર્યું નથી.

આ સંશોધન યુનિવર્સિટી ઓફ શિકાગોના અમેરીસ્પિક પેનલના સહયોગથી કર્યું છે.ઓફિસમાં રોમાંસ થી જોડાયેલા આંકડા મેળવવા માટે આ સંશોધનમાં કુલ 696 કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *