કોરોનાવાયરસ થી બચાવ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલું સંશોધન અપનાવવાની અપીલ કરી છે. જૈની લોકોમાં ખૂબ અસર જોવા મળી રહી છે.પીએમ મોદીની અપીલ નો એક 10 વર્ષના છોકરા પર કેવો પ્રભાવ પડ્યો કે તેણે જાતે જ ઘરમાં પોતા માટે માસ્ક બનાવી લીધું.
તેણે સિલાઈ મશીન દ્વારા આ માસ્ક તૈયાર કર્યું છે.આ બાળકના એક પરિચિત એની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી.પીએમ મોદીએ બાળકના આ પ્રયત્નની વખાણ કરતા કહ્યું કે કોરોનાવાયરસ વિરુદ્ધ આ જંગમાં તમારી ભૂમિકાને હંમેશા માટે યાદ રાખવામાં આવશે.
Kudos to him.
We will always remember the proactive role children played in this fight against Coronavirus. https://t.co/bpikj8ku54
— Narendra Modi (@narendramodi) April 14, 2020
હકીકતમાં હેમંત ગુપ્તા નામના વ્યક્તિએ ટ્વિટર પર પોતાના ભત્રીજાની કેટલીક તસવીરો જાહેર કરી છે. તેણે લખ્યું કે મોદીજી એ ઘરમાં બનાવેલા માસ પહેરવાનો સૂચન કર્યું છે.
મારા દસ વર્ષના ભત્રીજાએ તેને અમલમાં મૂક્યો અને ઘરમાં જાતે જ પોતાના માટે માસ બનાવ્યું.તેણે સિલાઈ મશીન કઈ રીતે ચલાવવું તે શીખી ત્યાર બાદ પીએમ મોદીની અપીલ પર તેણે માર્ચ બનાવવાનું શરૂ કર્યું.તેના આ પ્રયત્ન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટમાં લખ્યું કે કોરોનાવાયરસ વિરુદ્ધ આ લડાઈમાં બચ્ચા દ્વારા પ્રદાન કરવામાં આવેલી આ ભૂમિકાને હંમેશા યાદ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news