કોરોના ના કેસ વધવા થી ચીન ફરીથી પરેશાન, બનાવી પડી નવી હોસ્પિટલ

થોડા દિવસો પહેલાં રાહતના સમાચાર આવ્યા હતા જ્યારે ચીનના એલાન થયું કે હવે હુંબઈ રાજ્ય વુહાન શહેરમાં લગાવવામાં આવે lockdown ને ખોલવામાં આવી રહ્યું છે.એવું…

થોડા દિવસો પહેલાં રાહતના સમાચાર આવ્યા હતા જ્યારે ચીનના એલાન થયું કે હવે હુંબઈ રાજ્ય વુહાન શહેરમાં લગાવવામાં આવે lockdown ને ખોલવામાં આવી રહ્યું છે.એવું લાગી રહ્યું હતું કે ચીને હવે કોના પર કાબૂ મેળવી લીધો છે અને હવે લોકોની જીવન સામાન્ય થઇ જશે. પરંતુ ફરી એક વખત જીવનમાં પ્રેરણા સંક્રમણ વધવાનો ખતરો ઉભો થયો છે.તેને નજરમાં રાખતાં ચીને ફરીથી એક નવી ૧૩ માળની હોસ્પિટલ બનાવી લીધી છે.

અસલમાં રશિયાથી પણ હવે કોરોનાવાયરસ ના સંખ્યાઓ વધતા નજર આવી રહ્યા છે.તેમજ રશિયાની બોર્ડર પર ચીને ૧૩ માળની એક ખાલી ઇમારતને હોસ્પિટલમાં બદલી નાખી છે.છ દિવસની અંદર જ હોસ્પિટલ બનીને તૈયાર પણ થઇ જશે.

ચીનના સરકારી મીડિયા અનુસાર રશિયાથી સૌથી વધારે સંખ્યામાં કોરોનાવાયરસ સંક્રમિત દેશમાં આવ્યા છે. એવામાં ચીની નાગરિક પણ છે જેઓ રશિયામાં બિઝનેસ કરે છે.

આવી રીતે રશિયાથી ચિન્હ આવનારા લગભગ 243 કેસ સામે આવી ચૂક્યા છે. તેમજ કોલ મામલાઓ ની સંખ્યા 1000 થઈ ગઈ છે. આમાંથી ઘણા લોકો એવા છે જેમાં કોરોના ના કોઈ લક્ષણો દેખાઈ રહ્યા નથી.

ચીનમાં આ હોસ્પિટલ 580 હશે. જેમાં કોઇ લક્ષણ નથી તેવા દર્દીઓને isolate કરવામાં આવશે.આના પહેલા બુધવારના રોજ ૭૦ હજારની વસતીવાળા શહેરોને ચીને સંપૂર્ણ રીતે lockdown એલાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *