ભારતીય સેના અને PM મોદીને ગાળો આપવી આફ્રિદીને મોંઘી પડી- જુઓ ભારતે કેવી રીતે આપ્યો જવાબ

શાહિદ આફ્રિદી કાશ્મીરના નામે સતત ભારત વિરુદ્ધ કટાક્ષ કરી રહ્યા હતા. તાજેતરમાં જ, આફ્રિદી કોરોનાથી પ્રભાવિત લોકોને રાશન વહેંચવા માટે પીઓ.કે. પહોંચ્યા હતા, પરંતુ તેણે આ સહાયની આડમાં કાશ્મીર મુદ્દો છેડ્યો. આફ્રિદીએ પીઓકેમાં લોકોને એકઠા કર્યા અને કાશ્મીર માટે હાકલ કરી, પરંતુ તેની સાથે-સાથે પીએમ મોદીની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોને માનો કે નેતા બનવાનો ચસ્કો ચડી ગયો છે. ઇમરાન ખાન પાકિસ્તાનના વઝિર-એ-આઝમ(વડાપ્રધાન) બની ગયા છે, પરંતુ હવે નેતા બનવા માટે ઘણા વધુ ક્રિકેટરો તેની પાછળ છે. આ યાદીમાં ટોચ પર ભૂતપૂર્વ ક્રિકેટર ‘શાહિદ આફ્રિદી’નું નામ છે. શાહિદ આફ્રિદી કાશ્મીરના નામે સતત ભારત વિરુદ્ધ કટાક્ષ કરી રહ્યા છે.

તાજેતરમાં, આફ્રિદી કોરોનાથી પ્રભાવિત લોકોમાં રાશન વહેંચવા માટે પી.ઓ.કે. પહોંચ્યા હતા, પરંતુ આ સહાયની આડમાં તે કાશ્મીરના રાગ ઉપર બેઠા. આફ્રિદીએ પીઓકેમાં લોકોને એકઠા કર્યા અને કાશ્મીર માટે હાકલ કરી, પરંતુ તેની સાથે-સાથે પીએમ મોદીની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો.

શાહિદ આફ્રિદીએ ફરી એકવાર કાશ્મીરના નામે ઝેર ફેલાવ્યું છે. પાકિસ્તાનના નેતાઓ, તેના શાસકો દ્વારા વખતોવખત ઝેર ફેલાવે છે. કોરોના કાળ દરમિયાન, આફ્રિદીએ કાશ્મીર પર માત્ર હુમલો કર્યો જ નથી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. વડાપ્રધાન ને ધર્મની બીમારી છે તેવું નિવેદન કરીને ભારત વિરુદ્ધ લોકોને ભડકાવ્યા હોવાનો વિડીયો વાઈરલ થયો છે.

ખરેખર, પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી તાજેતરમાં કોરોનાને કારણે અસરગ્રસ્ત લોકોની સહાય માટે પીઓકે પહોંચ્યા હતા. આફ્રિદીએ પીઓકેના લોકોમાં રાશન વિતરણ કર્યું હતું, પરંતુ તે જ સમયે તેણે સહાયના બહાના માં બીજું પણ આપ્યું. આફ્રિદીએ પીઓકેમાં લોકોને એકઠા કર્યા અને કાશ્મીરનો રડતો અવાજ સંભળાવ્યો. લોકોને સંબોધન કરતી વખતે આફ્રિદીએ પણ પીએમ મોદી પર ધર્મને લઈને રાજકારણનો આરોપ લગાવ્યો હતો.

શાહિદ આફ્રિદીનું ઝેર અહીં અટક્યું નહીં. આફ્રિદીએ કાશ્મીરના બહાને ઈશારાઓ અને હાવભાવમાં રાજકીય વલણ વ્યક્ત કરતાં પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. શાહિદ આફ્રિદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ આફ્રિદીને ભારત તરફથી વળતો અવાજ(જવાબ) આવવા લાગ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા તરફથી અને ઘણા ભારતીય દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટરોએ આફરીદી ઉપર ટીકા કરી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ તો આફ્રિદીને જોકર ગણાવ્યો. ટ્વીટર પર #shahidAfridi_Bhadva_hai નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *