વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ધરપકડ- વિડીયોમાં જુઓ કઈ રીતે પોલીસ ટીંગાટોળી કરીને ઉચકી ગઈ

અમરેલી સિવિલ હોસ્પિટલ” માં અપુરતી આરોગ્ય સુવિધાઓ અંગે ઓરમાયા વર્તન સહિત સુતેલી સરકારને જગાડવા  માટે આજે સવારે અમરેલી સિવિલ ખાતે વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા હતા. પરંતુ તેઓ ઉપવાસ પર બેસે તે સાથે જ તેઓને પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી પકડવામાં આવ્યા હતા. જુઓ વિડીયો

ધાનાણીએ અમરેલીમાં કોરોના માટે ટેસ્ટીંગ ની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી છે. અમરેલી જીલ્લાના લોકોને ભાવનગર કોરોના ટેસ્ટીંગ માટે જવું પડે છે તેવું અટકાયત સમયે જણાવ્યું હતું. અને સાથે સાથે પોલીસ પણ કેવી ક્રૂર છે તે જુઓ તેવો આક્ષેપ પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *