સેનિટાઈઝર ચોરી કરવા આવેલો વ્યક્તિ CCTV જોતા જ કરવા લાગ્યો આવા કામો, હજારો લોકોએ જોયો વિડીયો તમે જોયો કે નહીં

કોરોના વાયરસ મહામારીના (Coronavirus Pandemic) કારણે લોકોને સેનિટાઇઝર (Sanitiser) રાખવા જરૂરી છે. સેનિટાઇઝર ચોરી થયાના પણ અહેવાલો છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક માણસ સેનિટાઇઝર ચોરી કરવાનો (Man Steals Sanitiser) પ્રયાસ કરી રહ્યો છે. સેનિટાઈઝર ચોરી કર્યા પછી, તેની નજર ત્યાં લગાવવામાં આવેલ સીસીટીવી (CCTV) પર પડતાંની સાથે જ તે સેનિટાઇઝર પાછુ બોટલમાં નાખી દે છે.

હાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો ‘કોન્ડોટી અબુ’ નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પહેલા માળે બાલ્કની પર ઊભો હતો અને ફોન પર વાત કરી રહ્યો હતો. થોડા સમય પછી, તે ખાલી બોટલને લુંગીની અંદરથી કાઢીને સેનિટાઈઝર ભરી દે છે.

https://www.facebook.com/Kondottyabulike/videos/2655890081393666/

તેને લાગ્યું કે, કોઈ તેને જોઈ રહ્યું નથી. પરંતુ તે પછી તેની નજર સીસીટીવી કેમેરા પર પડી. આ જોઈને, તે ફટાફટ માસ્ક પહેરે છે અને સેનિટાઈઝરને પાછુ મૂકી દે છે અને કેમેરાને દૂરથી બતાવે છે કે, તેણે આખી સેનિટાઇઝરની બોટલ ખાલી કરી નાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *