રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાની સાથે જ હત્યાના બનાવોમાં સતત વધારો જ થતો જઈ રહ્યો છે. આની સાથે જ આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો થવાં જઈ રહ્યો છે. કોરોનાકાળમાં કેટલાંક લોકોએ આર્થિક સંકડામણની કંટાળીને તો કેટલાંક લોકો ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.
આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આવેલ સુરત શહેરમાં ગુનાઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં આવી જ એક આપઘાતનો પ્રયાસ કર્યો હોય એવી ઘટના રાજ્યના સુરત શહેરમાંથી સામે આવી રહી છે. શહેરમાં રહેતાં ડૉ. ખત્રી ના અત્યાચારથી કંટાળીને સફાઈ કામદારે સુરત મહાનગર પાલીકાના સંકુલમાં દવા ગટગટાવી લીધી હતી.
જેથી એને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હજુ સુધી આ વ્યક્તિની કોઈ અંગત જાણકારી સામે આવી નથી. હવે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે નહિ ? એ તો જોવું જ રહ્યું. જો કે, હાલમાં આ વ્યક્તિની હાલત ખુબ ગંભીર હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle