હાલમાં સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી પોતાનો કહેર વરસાવી રહી છે. એવામાં આ સમય વચ્ચે જ અડાજણ વિસ્તારમાં 57 વર્ષીય મહિલાએ કોરોના બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.આ મહિલા કોરોના ને લીધે છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં જ એકલા જ હતા.
કદાચ આ એકલતા પણ તેમનાથી સહન નહીં થયું હોય.તેમના પતિ નો પણ ખાનગી હોસ્પિટલમાં કોરોના નો ઈલાજ ચાલી રહ્યો છે. એવામાં જીવનમાં એકલા પડી ગયેલા મહિલાએ કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.હાલ અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP