ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

લખનઉમાં બોમ્બ વિસ્ફોટ, ઘણાં વકીલો ઘાયલ: જાણો વિગતે

A bomb blast in Lucknow court, several lawyers injured, three live bombs were found

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના કોર્ટમાં ધમાકો થયો છે. ધમાકો વઝીરગંજ વિસ્તારમાં થયો છે. તેમાં ઘણાં વકીલ ઘાયલ થઈ ગયા છે. મળતી જાણકારી અનુસાર કોર્ટ પરિસરમાં ત્રણ જીવતા બોમ્બ મળી આવ્યા છે. વકીલ સંજીવ લીધી પર હુમલો થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મુખ્ય તસ્વીર સાંકેતિક છે

હુમલામાં કેટલાક લોકોને સાધારણ ઈજાઓ થઈ છે . અહીંયા થી ત્રણ જીવતા બોમ્બ મળ્યા છે તેને પોલીસે પોતાના કબજે કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોમ્બનો હુમલો અંદરોઅંદરના વિખવાદના કારણે થયો છે. કચેરીમાં ચૂંટણી પણ થવાની છે જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.