સુરતના ઉધનાના ભાજપ કાર્યાલય પાસે મુખ્ય માર્ગ પર ઘટાદાર વૃક્ષ ધરાશાઇ

સુરતના ભાજપ મુખ્ય કાર્યાલયની ભારેવરસાદને પગલે  બહાર મુખ્ય રોડ પર વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું. વૃક્ષ પડવાને કારણે થોડા સમય માટે સંપૂર્ણ ટ્રાફિક જામ થઇ ગયો હતો.

ચોમાસા પૂર્વે વૃક્ષોનું કટિંગ કરવામાં આવે છે. પરંતુ પાલિકા દ્વારા આ કામગીરી ન કરાઈ હોવાના પુરાવાઓ મળી રહ્યા છે.

સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ મૂળિયામાંથી ધરાશાયી થયું હતું. ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને રાહત કાર્ય આદર્યું છે. વૃક્ષને કાપીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *