7દરેક લોકોને સારામાં સારું જીવન જીવવાની ઈચ્છા હોય છે. તમે તો જાણતા જ હશો કે આજકાલ માણસો ના શોખ ઘણા ઉંચા થઈ ગયા છે. લોકોને મોંઘા ઘર, ગાડી ઓ તેની જરૂરિયાત થઈ ગઈ છે. ઘરમાં એક ઠંડો પવન આપે અને આરામથી સુઈ શકે તેના માટે એક AC પણ જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે. ગરમી ચાલુ થઈ ગઈ હોવાથી હવે ac નો ક્રેજ વધી ગયો છે. આ લેખમાં અમે એક એવી વાત જણાવીશું જે AC કરતા પણ વધુ ઠંડો પવન આપે છે જાણીને તમે પણ ચોંકી જશો. જાણો કઈ છે તે વસ્તુ.
ગરમીઓની સીજને હવે દસ્તક આપી દીધી છે. લોકોએ પણ તે બાબતે તેની ગોઠવણ અગાઉથી જ ચાલુ કરી દીધી છે. લોકો કુલર અને એસી ને કાઢવા લાગ્યા છે જેથી કરી આવી ભીષણ ગરમી ના આવતા પેહલા જ તે તેના માટે તૈયાર થઈ જાય.
જો કે તમે પણ કુલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે આજકાલ ઇન્ડિયન માર્કેટમાં ઘણા પ્રકારની વોટર એર કુલર મળે છે. વધુ કુલીંગ કરવાની સાથે સાથે તે અલગ અલગ ડિજાઈન માં પણ આવી રહ્યા છે.
જો કે એવું જ એક કુલર છે સિમ્ફની કંપની નું, તે કંપનીનું નામ Symphony Cloud છે. આ કુલરની ખાસ વાત એ છે કે તેને સ્પ્લિટ એસી જેવી ડિઝાઇન કરવામાં આવી છે. એટલું જ નહિ તેને AC ની રીતે દીવાર ઉપર પણ ફીટ કરી શકાય છે. તે ૨૦૦ SQ. ફૂટ એરિયા ને ઠંડુ કરી શકે છે. આ કુલર ની અંદર એક વોટર ટેંક આપવામાં આવે છે. કુલર ની અંદર પાણી એક પાઈપ ની મદદ થી જાય છે, જે કુલર માં જ ફીટ હોઈ છે.
તમને જણાવી દઈએ કે વોટર ટેંક ફૂલ અને ખાલી થવા પર અલાર્મ વાગે છે. તેની ઓનલાઈન કીમત ૧૩,૪૪૯ રૂપિયા છે. જો AC ની વાત કરીએ તો 1 ટન સ્પ્લીટ AC ની કીમત લગભગ ૨૫ હઝાર રૂપિયા થી શરુ થાય છે. એટલે કે તે બધી રીતે તમારા માટે એકદમ બેસ્ટ સાબિત થઈ શકે છે.