સુરતના ખટોદરા વિસ્તારમાં મોપેડ બાઈક ભડકે બળી, જુઓ વિડીયો

સુરતમાં દુર્ઘટનાના બનાવો અવારનવાર બનતા રહે છે. આવી જ એક ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે. સુરતના ખટોદરા વિસ્તારના નવજીવન સર્કલ પાસે એક બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી.

પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળી રહ્યું છે કે બાઈક ને ચાલુ કરતી વખતે અચાનક થતાં આગ લાગી ગઈ હતી. અને ત્યારબાદ ધીમેધીમે આખી બાઇકમાં આગ પ્રસરી ગઇ હતી.

આસપાસ ઊભેલા સ્થાનિક લોકોએ બાઈક ઉપર પાણી નાખીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ત્યાના સ્થાનિકો સફળ રહ્યા હતા. સદનસીબે બાઇક ચાલકની સફળતાને કારણે કોઇ જાનહાની થવા પામી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *