વડોદરા(Vadodara): સુરત(Surat)થી અમદાવાદ(Ahmedabad) જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કારચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો. જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે,
જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેમાં
અકસ્માતમાં મૃતકો અને ઇજાગ્રસ્તોના નામ
વિરપાલસિંહ ઉર્ફે સંદિપ ચાવડા, વિરપાલસિંહ ઉર્ફે સંદિપ ચાવડા, જુવાનસિંહ બારીયા, વાંદરા, દેવગઢબરીયા, સવીતાબેન બારીયા, ઇન્દ્રસિંહ ગોહિલ, રહે જબુગામ, પાવીજેતપુર, રાકેશ બાકેબિહારી મિશ્રા(ઉ.50) રહે હરિભક્તિની ચાલી, સલટવાડા, વડોદરા
ઇજાગ્રસ્તોના નામ
વિજય નટવરસિંહ બારીયા (ઉ.29), બારીયા ફળીયું નારૂ ગામ, તા. ધાનપુર, જિ. મધ્યપ્રદેશ, અરવિંદ માનસિંહ રાઠવા (ઉ.27), મિહિર જસવંતસિંહ મકવાણા (ઉ.25), નિરૂબેન અલ્પેશભાઈ બારીયા (ઉ.35)
આ વર્ષે
જેમાં
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.