ઉત્તર કોરિયાથી એક હચમચાવનારી ખબર સામે આવી છે. ઉત્તર કોરિયાના એક પૂર્વ કેદીએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયામાં રાજનીતિ કેદીઓના શબથી ખાતર બનાવી તેનાથી સેનાના જવાનો માટે પાક ઉગાડવામાં આવી રહ્યો છે.
Daily mailની ખબર અનુસાર ઉત્તર કોરિયાના કેચિયોન કેમ્પમાં બંધ એક પૂર્વ મહિલા કેદી કિમ ઈલ સુન એ જણાવ્યું કે કેચીયોન કેમ્પ એક કોન્સન્ટ્રેશન કેમ્પ છે. હા કેમ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગ્યાંગ થી ઉત્તર દિશામાં આવેલો છે. અહીંયા કેદીઓને જેવી યાતનાઓ આપવામાં આવી છે તેવી કશે પણ આપવામાં આવતી નથી.
કિમ ઇલ સુને જણાવ્યું કેપહાડી વિસ્તારમાં પાક ઉગી ન રહ્યો હતો ત્યારે કોઈએ સલાહ આપી કે તેઓ મૃત્યુ પામેલા કેદીઓને લાશમાંથી ખાતર બનાવીને નાખવાથી પાક સારી રીતે ઉપયોગ છે. તેના બાદ આ પરંપરા શરૂ થઈ ગઈ. પાક સારો થવા લાગ્યો તો કેદીઓને મારીને તેના મડદા માંથી ખાતર બનાવવામાં આવવા લાગ્યું.
North Korea ‘is using the bodies of political prisoners as FERTILISER to grow crops for guards’, former captive claims https://t.co/0VQkypb9eH
— Daily Mail Online (@MailOnline) March 31, 2020
આ કેદી નું નિવેદન ક્યારે આવ્યું જ્યારે ઉત્તર કોરિયા આંતરરાષ્ટ્રીય સ્તર પર દરેક તરફથી ફેંકાઈ ચૂક્યું છે. આખી દુનિયા ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણ થી નારાજ છે. કારણ કે ઉત્તર કોરિયાએ છેલ્લા એક મહિનામાં ચાર પરીક્ષણો કર્યા છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/