પ્રખ્યાત ભવિષ્યવેતા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી: 2021ના અંતમાં ગુજરાતના ચાર શહેરોમાં આવશે ભયંકર તબાહી

ફ્રાન્સી ભવિષ્યવક્તા માઈકલ ધ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ અવાર-નવાર સાચી સાબિત થતી જોવા મળે છે. તેમની બુકમાં 2021ને લઈને 7 મોટી ભવિષ્યવાણીઓ લખેલી છે. જેના આધારે વર્ષ 2021ને 2020 કરતાં પણ વધારે ખતરનાક ગણાવવામાં આવી રહ્યું છે. આ બુકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે. જેમાંથી અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

ખુબ જ પ્રચલિત નાસ્ત્રેદમસે 2021 માટે ઘણી ભવિષ્યવાણી કરી છે, નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાળી સાચી પણ બની ચુકી છે, 2021 માટે નાસ્ત્રેદમસે કરેલી આગાહી જો સાચી પડે તો આ વર્ષ ખુબ જ ભયંકર સાબિત થશે. તો મિત્રો આજે આપણે આ લેખ નાસ્ત્રેદમસે કરેલી ડરામણી ભવિષ્યવાણી વિશે વાત કરીશું.

તેમણે જણાવ્યું છે કે, માણસ જ માણસને મારશે, અને આ ઉપરાંત ગુજરાતના ચાર શહેરો સુરત, અમદાવાદ, પોરબંદર અને ભાવનગરની ભવિષ્યવાણી વિશે પણ જણાવીશું. આ સિવાય નાસ્ત્રેદમસે ત્રીજા વિશ્વ યુદ્ધની પણ આગાહી કરી છે. નાસ્ત્રેદમસનો જન્મ 14 ડીસેમ્બર, 1503મા ફ્રાંસમા થયો હતો, 16મી સદીમા કવિતાઓ દ્રારા તેમણે વિશ્વની ઘણી ભવિષ્યવાળી કરી હતી.

નાસ્ત્રેદમસની લખેલી ઘણી બધી ભવિષ્યવાળી સાચી પણ સાબિત થઈ છે. બીજું વિશ્વ યુદ્ધ, પરમાણું બોમ્બ અને 9/11 નો આંતકી હૂમલો આ બધુ નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાળી સાચી પડી છે. એવું કહેવામાં આવે છે કે નાસ્ત્રેદમસ પાસે એક વખત એક જવાન યુવક આવ્યો તેમણે તેણી આગળ ઝુકીણે તેમણે નમસ્કાર કર્યો. આ જોયને નાસ્ત્રેદમસના મિત્ર હેરાન થઈ ગયા અને તેમણે પૂછ્યું તમે કેમ આ યુવાન સામે ઝુકી ગયા ત્યારે નાસ્ત્રેદમસે કહુયું આ વ્યક્તિ આગળ જઈને પોપ બનશે અને તે પોપ બન્યા.

નાસ્ત્રેદમસે 2021 માટે જે ભવિષ્યવાળી કરી છે તેમાં ઘણી ભયાનક આગાહી પણ છે. મૃતક આત્માઓ તેમની કબરો માંથી બહાર આવશે. નાસ્ત્રેદમસે કહ્યું છે કે ગુજરાત એક અલગ દેશ તરીકે ઉભરી આવશે, એટલે કે ગુજરાતએ ભારતનું સૌથી તાકાત વાર રાજ્ય બની જશે. હવે જોવાનું એ છે કે, શું નાસ્ત્રેદમસે કરેલી અગાહીઓ સાચી પડશે? નાસ્ત્રેદમસે કહેલા ચાર શહેરો મોટા સીટી બનશે. અને આ ચાર એવી-એવી સુવિધાઓ હશે જે વિદેશોમા પણ નથી હોતી.

જાણો કોણ નાસ્ત્રેદમસ?
નાસ્ત્રેદમસ 16 મી સદીના (1503–1566) ફ્રાન્સમાં જન્મેલા સદીના પ્રબોધક હતા. નોસ્ટ્રેડેમસ પણ વ્યવસાયે ડોક્ટર અને શિક્ષક હતા. 14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓને સો છંદોમાં કરી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને આખી દુનિયામાં ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે તેમાંથી લગભગ બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે.

નાસ્ત્રેદમસની કાલગણના અનુસાર, વર્તમાનમાં ધરતી ચંદ્રમાની દ્વિતિય મહાન ચક્ર અવધિમાંથી પસાર થઇ રહી છે, વર્ષ 1889થી શરૂ થઇ છે અને સન 2243માં સમાપ્ત થશે. નાસ્ત્રોદમસના અનુસાર આ અવધિ મનુષ્ય જાતિ રજતયુગની સમાન છે. નાસ્ત્રેદમસએ આ ભવિષ્યવાણીઓ લગભગ 500 વર્ષ પહેલાંની હતી. તેમણે પ્લેગ જેવા રોગોની સારવારમાં નિપુણતા મેળવી હતી. તેમણે તેમની કવિતાઓ દ્વારા ભાવિ પ્રસંગોનું વર્ણન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *