જુઓ આ મહિલાએ કાચની બોટલો સાથે એવું તો શું કર્યું કે, સોસિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થવા લાગ્યો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના પર દરેક વ્યક્તિ પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે. ટ્વિટર, ઇન્સટાગ્રામ, ફેસબુક પર તમને એવા ઘણા વિડીયો જોવા મળશે જેને જોઈને તમને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી, દરેક વ્યક્તિમાં કઈકને કઈક કળા છુપયેલોઈ હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક સ્ટંટ કરતી યુવતીનો વિડીયો વાઈરલ થયો છે જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા કાચની બોટલો પર સતત કરતી જોવા મળે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, નીચેથી બોટલ પર ચડતી ચડતી તે ઉપર તરફ જાય છે અને એક ટેબલ પર મુકેલી બોટલ પર ઉભી રહી જાય છે. આ વાઈરલ વિડીયોમાં મહિલાનું બેલેન્સ જોઇને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં છે.

52 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ટ્વિટર પર આ વીડિયોને ‘Hold My Beer’ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. કોમેન્ટમાં દરેક વ્યક્તિ આ મહિલાના ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યા છે. આવા સ્ટંટ ઘણી બધી પ્રેક્ટિસ અને નિષ્ણાતોની સામે બનાવવામાં આવે છે. આ સ્ટંટ ઘરે કરવા ટાળવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *