સુરત નાનપુરા વિસ્તારના માછીવાડ મેઇન રોડ ખાતે એ તો મોટો ભૂવો પડ્યો હતો .ચોમાસુ ગયે એક મહિનો થયો ત્યાર બાદ સુરતમાં મોટો ભૂવો પડ્યો હતો.અમદાવાદ શહેરમાં આવી ઘટનાઓ ઘણી વખત જોવા મળે છે તેવી જ ઘટના આજે સુરતમાં જોવા મળે છે, ચોમાસુ વીતી ગયા અને એક મહિનો થઈ ગયો ત્યાર બાદ આટલો મોટો ભૂવો પડ્યો હતો.
આ ભૂવો પડતા તેની પાસે રહેલો વીજળીનો થાંભલો પણ સામેના ઘરમાં ધરાશાયી થયો હતો.
સદ નસીબે વીજપોલ ધરાશાયી થયો પરંતુ કોઇને ઇજા પહોંચી નથી.
મેન રોડ ઉપર ભૂવો પડતા આસપાસના રહેવાસીઓ માં રોષની લાગણી જોવા મળી રહી છે તેમજ રોડના કોન્ટ્રાકટરો ના કામકાજ પર પણ સવાલ ઉઠાવાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.