કોરોનાવાયરસ ના શરુઆતી લક્ષણોમાં સૂકી ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાવવામાં આવી રહી હતી. હવે આ બીમારીના ઘણા બીજા બધા પણ લક્ષણો સામે આવ્યા છે જેને ખુદ અમેરિકાના હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સિડીસી જાહેર કર્યા છે.
1.cdc નું કહેવું છે કે કોરોનાવાયરસ લોગોમાં ઠંડી લાગવા જેવી સમસ્યા પણ હોય છે. બિલકુલ એવી જ જ્યારે સામાન્ય ઇન્ફેક્શન થવા પર ઠંડી લાગે છે
2. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને ની સાથે સાથે ઠંડીમાં ધ્રુજવું અથવા જકડાઈ જવું જેવા લક્ષણો પણ નજર આવે છે.
3. સીડીસી એ જે નવા લક્ષણ જાહેર કર્યા છે તેમાં માંસપેશીઓનો દુઃખાવો પણ જણાવવામાં આવ્યો છે.
4.કોરોના સંક્રમિત વ્યક્તિઓના શરીરનું ચોથુ લક્ષણ ખૂબ માથાનો દુખાવો જણાવવામાં આવ્યો છે. ચીન અને અમેરિકા માં સામે આવેલા ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ માં માથાનો અતિશય દુખાવો સામે આવ્યો છે.
5.cdc ના અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિના ગળામાં ખરાશ જેવી સમસ્યા થાય છે.અત્યાર સુધી ઘણા મામલાઓમાં ગળામાં દુખાવો અને સોજાની સમસ્યા પણ જણાવવામાં આવી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news