Ahmedabad Train Time Table: આગામી 1 જાન્યુઆરી 2025 થી અમદાવાદ રેલવે વિભાગમાં નવું ટાઈમ ટેબલ લાગુ પડશે. જેના લીધે અમદાવાદ ડિવિઝન ના વિવિધ સ્ટેશનો પરથી ઓપરેટ થતી ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે ના નવા ટાઈમ ટેબલ મુજબ કેટલીક ટ્રેનોની (Ahmedabad Train Time Table) સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે આ ટ્રેનો તેના હાલના સમય કરતા વહેલા તેના ગંતવ્ય સ્થળ પર પહોંચી જશે. આ ટાઈમ ટેબલમાં અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 95 ટ્રેન ની સ્પીડ નો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ 48 ફેનોના મુસાફરીમાં લાગતા સમયમાં પાંચ મિનિટથી લઈને 65 મિનિટ સુધીનો ઘટાડો થયો છે.
પેસેન્જર ટ્રેનના ટાઈમમાં થશે ઘટાડો
ટ્રેનની સ્પીડ વધવાના કારણે પેસેન્જર ટ્રેનના ઓપરેટીંગ સમયમાં ઘટાડો થશે. અમદાવાદ ડિવિઝન પર આ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશન ઉપર કુલ ૨૦ ૬૨ ટ્રેનોના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં ટ્રેન ટેન ના અગાઉના સમય કરતા પાંચ મિનિટથી લઈને 45 મિનિટ સુધી વહેલા પહોંચી જશે. તે જ અનુક્રમમાં 55 ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યા છે જેમાં ટ્રેનો તેમના પહેલાના સમય કરતા પાંચ મિનિટથી 40 મિનિટ સુધી મોડી પડશે. અમદાવાદ ડિવિઝન ના અમદાવાદ, સાબરમતી, પાટણ, મહેસાણા, ભીલડી, ઊંઝા, સિધ્ધપુર, વિરમગામ, ગાંધીનગર, કલોલ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધાંગધ્રા, સામાખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના ટાઈમ ટેબલમાં ફેરફાર થશે.
કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનની વિગતો
પ્રારંભિક સ્ટેશનથી સમયથી વહેલા ઉપડનારી ટ્રેન
1.ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ ચાવી ગાંધીનગરથી 11.20 કલાક ને બદલે 11.00 કલાકે ઉપડશે
2. ટ્રેન નંબર 09402 હિંમતનગર-અસરાવા મેમુ હિંમતનગર થી 06.20 કલાકને બદલે 06.10 કલાકે ઉપડશે
3. ટ્રેન નંબર 09401 અસારાવા-હિંમતનગર મેમુ અસારાવાથી 19.25 કલાકને બદલે 19.20 કલાકે ઉપડશે
અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશન ઉપર સમયથી વહેલા ઉપરનારી મુખ્ય ટ્રેનો
1.ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.30/04.40 કલાક ના બદલે 04.15/04.20 કલાક નો રહેશે.
2.ટ્રેન નંબર 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.30/04.40 કલાક ના બદલે 04.15/04.20 કલાક નો રહેશે.
3.ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.30/04.40 કલાક ના બદલે 04.15/04.20 કલાક નો રહેશે.
4.ટ્રેન નંબર 19010 બાડમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07.35/07.45 કલાક ના બદલે 06.55/07.00 કલાક નો રહેશે.
5.ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ નો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.18/10.20 કલાક ના બદલે 09.52/09.54 કલાક નો રહેશે.
6.ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસનો ચાંદલોડિયા (બી) સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.07/04.12 કલાક ના બદલે 03.47/03.52 કલાક નો રહેશે.
7.ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસ નો પાલનપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 02.00/02.05 કલાક ના બદલે 01.38/01.40 કલાક નો રહેશે.
8.ટ્રેન નંબર 22723 નાંદેડ-શ્રીગંગાનગર એક્સપ્રેસ નો પાલનપુર સ્ટેશ પર આગમન/પ્રસ્થાનનો સમય 03.30/03.32 કલાક ના બદલે 03.05/03.07કલાક નો રહેશે.
9.ટ્રેન નંબર 20476 મિરજ-બીકાનેર એક્સપ્રેસ નો પાલનપુર સ્ટેશ પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક ને બદલે 10.25/10.27 કલાક નો રહેશે.
10.ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસ નો પાલનપુર સ્ટેશ પર આગમન/પ્રસ્થાનનો સમય 00.45/00.47 કલાક ને બદલે 00.23/00.25 કલાક નો રહેશે.
11.ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર એક્સપ્રેસ નો પાલનપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 00.45/00.47 કલાક ના બદલે 00.23/00.25 કલાક નો રહેશે.
12.ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનો મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.50/20.55 કલાક ને બદલે 20.25/20.30 કલાક નો રહેશે.
13.ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.25/21.27 કલાકને બદલે 21.05/21.07 કલાકનો રહેશે.
14.ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.25/21.27 કલાકને બદલે 21.05/21.07 કલાકનો રહેશે.
15.ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ – જમ્મુતવી એક્સપ્રેસનો આગમન / પ્રસ્થાન નો સમય કલોલ સ્ટેશન પર 11.18/11.20 કલાકે, મહેસાણા સ્ટેશન પર 11.49/11.54 કલાકે, ઊંઝા સ્ટેશન પર 12.13/12.15 કલાકે, સિદ્ધપુર સ્ટેશન પર 12.31/12.33 કલાકે અને પાલનપુર સ્ટેશન પર 13.35/13.40 કલાક નો રહેશે.
16.ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસના આગમન/પ્રસ્થાનનો સમય વિરમગામ સ્ટેશન પર 04.38/04.40 કલાકે, ધ્રાંગધ્રા સ્ટેશન પર 05.34/05.36 કલાકે, હળવદ સ્ટેશન પર 06.05/06.07 કલાકે સામાખ્યાલી સ્ટેશન પર 07.31/ 07.33 કલાકે અને ગાંધીધામ સ્ટેશન પર 08.55/09.10 કલાક નો રહેશે.
17.ટ્રેન નંબર 19108 એમસીટીએમ ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસનો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.56/04.58 કલાકને બદલે 04.30/04.32 કલાકનો રહેશે.
18.ટ્રેન નંબર 14808 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસના ભીલડી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.45/12.50 કલાક ના બદલે 12.25/12.30 કલાક નો રહેશે.
19.ટ્રેન નંબર 14805 દાદર-બાડમેર એક્સપ્રેસનો ભીલડી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.55/22.00 કલાકને બદલે 21.35/21.40 કલાકનો રહેશે.
20.ટ્રેન નંબર 19703 ઉદયપુર-અસારવા એક્સપ્રેસનો હિંમતનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.40/20.42 કલાકને બદલે 19.45/19.47 કલાકનો રહેશે.
પ્રારંભિક સ્ટેશન થી સમય પછી પ્રસ્થાન કરનારી પ્રમુખ ટ્રેનો
- ટ્રેન નંબર 20939 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ સાબરમતીથી 20 કલાકને બદલે 08.50 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતીથી 45 કલાકને બદલે 10.05 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19401 સાબરમતી-લખનૌ એક્સપ્રેસ સાબરમતીથી 05 કલાકને બદલે 10.35 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ સાબરમતીથી 05 કલાકને બદલે 10.35 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ સાબરમતીથી 10 કલાકને બદલે 22.55 કલાકે ઉપડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App