નશામાં પાર કરી નીચતાની તમામ હદ, માતાના રેપમાં દીકરો ગિરફતાર

All the extent of being drunk crosses, son arrested in mother rap

Published on: 2:34 pm, Tue, 17 March 20

દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. એવામાં ઉત્તરપ્રદેશથી એક શર્મસાર કરી દેનાર મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પોતાની માતાનો જ બળાત્કાર કરી નાખ્યો. ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે ગુનો નોંધી યુવકને ગિરફ્તાર કરી લીધો છે.

up2 » Trishul News Gujarati Breaking News

આ ઘટના ઉત્તરપ્રદેશમાં બુલંદ શહેરના એક ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે યુવક નશામાં હતો. પોલીસના અનુસાર આરોપી દીકરાની ઉંમર ૨૩ વર્ષ છે. આ ઘટના 3 માર્ચની છે પરંતુ બદનામીના ડરથી પરિવારવાળા એ પોતાના દિકરાઆ ઘટના ત્રણ માર્ચની છે પરંતુ બદનામીના ડરથી પરિવારવાળાએ પોતાના દિકરા વિરુદ્ધ કેસ નોંધાવા ની હિંમત ન ભેગી કરી શક્યા.

up3 » Trishul News Gujarati Breaking News

પીડિત પરિવારે જણાવ્યું હતું કે ઘટના વાળા દિવસે આરોપી દીકરો દારૂના નશામાં ઘરે પહોંચ્યો. તે સમયે તેની માતા ઘરમાં એકલી સૂઇ રહી હતી. તેનો લાભ ઉઠાવી નશામાં ધૂત દીકરાઓ માતા ના રૂમ માં ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. ઘટનાને અંજામ આપી તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.

up4 » Trishul News Gujarati Breaking News

બાદમાં પીડિતાના પતિએ પોલીસ ને સંપર્ક કર્યો. સોમવારે પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર કેસ નોંધાવ્યો.પોલીસે માતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધી દીકરાને ગિરફ્તાર કરી લીધો.

up5 » Trishul News Gujarati Breaking News

સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા અધિકારી રવિન્દ્ર સિંહે કહ્યું, આ મામલે આઈપીસીની ધારા 376(બલાત્કાર) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તો આરોપી દીકરાને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.