અનાજ દળવાની આટ ચકીનો ઉપયોગ કરવાથી 48 થી 50 પ્રકારની બીમારીઓ થતી નથી.
અનાજ દળવાની હાથ ચકીનો ઉપયોગ કરવાથી સ્ત્રીનું ગર્ભાશય ખૂબ જ મુલાયમ રહે છે.
સિઝેરિયનથી જન્મેલાં બાળકો માં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. જ્યારે સિઝેરિયનથી અહીં જન્મેલા બાળકોમાં મગજ સંપૂર્ણ રીતે વિકસેલું હોય છે.
ઘઉંનો લોટ દર 15 દિવસે દળવો જોઈએ. જ્યારે અન્ય બીજા લોટો સાત દિવસે દળવા જોઈએ.
હંમેશા ઘરે બનાવેલું ભોજન લેવું જોઈએ. ઘરે બનાવેલું ભોજન વધુ લીધેલી હોવા છતાં પચી જાય છે. જ્યારે બહાર બહારનું ભોજન પચતું નથી. જેના કારણે ગેસ પેદા થાય છે.
વજન ઓછું કરવા માટે પણ દરરોજ 15 મિનિટ હાથી ચકી ફેરવવી જોઈએ.
45 વર્ષ પછી ગર્ભાશયને લગતી ઘણી બધી સમસ્યાઓ શરૂ થાય છે. પરંતુ દરરોજ 15 મિનિટ હાથ ચકી ફેરવવામાં આવે તો આ બીમારીથી છુટકારો પામી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.