“જો ભૂલથી પણ ફ્રીજનું ઠંડુ પાણી પીશો તો, થશે આવા નુકશાન અને જોખમમાં મુકાશે જીવ”- રાજીવ દિક્ષિત

ઠંડુ પાણી કોઈ દિવસ ન પીવું જોઇએ. શરીરનું તાપમાન જેટલું હોય કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ એટલે કે ગરમ પાણી પીવું અર્થાત 27° થી 37°…

ઠંડુ પાણી કોઈ દિવસ ન પીવું જોઇએ. શરીરનું તાપમાન જેટલું હોય કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ એટલે કે ગરમ પાણી પીવું અર્થાત 27° થી 37° તાપમાનની વચ્ચે પાણી પીવું જોઈએ. માટીના વાસણમાં પાણી નું 27° તાપમાન હોય છે.

ઠંડુ પાણી પીધા પછી પેટમાં સામાન્ય તાપમાન ઉપર પાણી લાવવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે. વધુ ઊર્જા માટે વધુ લોહીની જરૂરિયાત ઊભી થઇ છે. જેના કારણે શરીરના અલગ-અલગ ભાગોમાં લોહીની ઉણપ જોવા મળે છે. શરીરના અમુક ભાગોમાં લોહીની ઉણપ રહેવાના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે.

ઠંડુ પાણી પીધા પછી સામાન્ય તાપમાન ઉપર પાણી લાવવા માટે ગુરુત્વાકર્ષણ બળની સૌથી વધુ જરૂર પડે છે. અને ત્યાર પછી હૃદયમાં રહેલ લોહી નો ઉપયોગ શરૂ થાય છે. લોહીની ઉણપના કારણે શરીરના અંગો કામ કરતા બંધ થઇ જાય છે. જેના કારણે મગજમાં હેમરેજ લખવા અને હૃદય સંબંધિત ઘણી બધી બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થાય છે.

સવારમાં ગરમ પાણી પીવું જોઇએ અથવા તો તાંબાના વર્તનમાં રાખેલું પાણી પીવું જોઈએ. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના વાસણમાં રાખેલું પાણી ક્યારે પણ ન પીવું જોઈએ. કારણ કે, પાણીને કોઈપણ પ્રકારનો ગુણધર્મ હોતો નથી. પાણીને તમે જ પાત્રમાં નાખો તેવો ગુણ ધારણ કરી લે છે. પાણી હંમેશા જમીન પર બેસીને પીવું જોઈએ.18 વર્ષથી નીચેની ઉંમરના લોકોએ 750 ગ્રામ જેટલું પાણી પીવું જોઈએ. 18 થી 60 વર્ષની વચ્ચેના લોકોએ 1 કે સવા લિટર જેટલું પાણી પીવું જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 750 ગ્રામ જેટલું પાણી જરૂર પીવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *