ઘરેબેઠા 50,000 રૂપિયા કમાવાની ગોલ્ડન તક આપી રહ્યું છે એમેઝોન, બસ કરો આ નાનકડું કામ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ડેઈલી એપ ક્વિઝની નવી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન આજે તેની ક્વિઝમાં એમેઝોન પે બેલેન્સ પર 50,000…

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ડેઈલી એપ ક્વિઝની નવી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન આજે તેની ક્વિઝમાં એમેઝોન પે બેલેન્સ પર 50,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે આ દૈનિક ક્વિઝ દરરોજ સવારે 8 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને વર્તમાન બાબતોના પાંચ પ્રશ્નો હોય છે. આટલા મોટા ઈનામો જીતવા માટે, તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે.

ક્વિઝ કેવી રીતે રમવી?
– જો તમારા ફોનમાં એમેઝોન એપ નથી, તો ક્વિઝ રમવા માટે તમારે પહેલા તેને ડાઉનલોડ કરવી પડશે.
– ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે સાઇન ઇન કરવું પડશે.

– તે પછી એપ ઓપન કરો અને હોમ સ્ક્રીન નીચે સ્ક્રોલ કરો. જ્યાં સૌથી નીચે તમને ‘Amazon Quiz’નું બેનર જોવા મળશે.
– અહીં અમે તમને આજની ક્વિઝના પાંચ પ્રશ્નો તેમજ તેમના જવાબો જણાવી રહ્યા છીએ. તો રમો અને 50,000 એમેઝોન પે બેલેન્સ જીતો.

1. Who among these Indian badminton players recently reached the Men’s Singles Final of the Swiss Open?
જવાબ: HS Prannoy.

2. Which famous actor known for playing an iconic role from DC Comics, features in the Marvel movie ‘Thor: Love and Thunder’?
જવાબ: Christian Bale.

3. Battery maker Cygni Energy Private Limited is looking to invest $40 million to set up a manufacturing plant near which city?
જવાબ: Hyderabad.

4. The flag of which country can be seen in this visual?
જવાબ: Tunisia.

5. Which of these was the first book to be published featuring this iconic character in the central role?
જવાબ: Tintin in the Land of the Soviets.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *