સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ ની પોલ ખુલી થઇ છે.આમ તો SMC આરોગ્ય બાબતે મોટી મોટી વાતો કરતુ હોય છે.પરંતુ આ જે ઘટના બની છે તે SMC ની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
વાત એવી બની છે કે સુરત શહેર ના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલી વૈશાલી વડાપાવ માં ,એક ગ્રાહકે ત્યાંથી વડા ખરીદ્યા બાદ તેને કોઈ શંકા જતા તેણે વડા ને ખોલ્યું તો તેમાંથી ઈયલ જેવી લાંબી કાળી જીવાત મળી આવી.
એક જાગૃત નાગરિક તેમજ જાગૃત ગ્રાહક તરીકે તેનો વિડીયો બનાવી ને સોસીયલ મીડિયા માં ફરતો કર્યો છે.
દુકાનદાર ની કેટલી બેદરકારી કેહવાય કે જીવતી ઈયળ તાળાઈ ગઈ તેમ છતા તેને ખબર પણ રહી ન હતી.
વિડીયો વાયરલ થતા ફૂડ સેફ્ટીને લઇ મોટી વાતોની નીકળી હવા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.