હળવદ(ગુજરાત): ભૂતકાળમાં ગૌવંશ ઉપર વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જીવલેણ હુમલાઓ થયા હતા. ત્યારે છેલ્લા 1 મહિનામાં હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં નરાધમોએ 3 ગૌવંશને એસિડ એટેકથી ગંભીર રીતે ઘાયલ કરી છે.
ત્યારે આવા અસામાજિક તત્વોને પોલીસ તાત્કાલિક ધોરણે પકડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરે તેવી લોક માંગણી કરી રહ્યા છે. ત્યારે લોકોમાં એવું પણ રહ્યા છે કે, આવા અબોલ પશુઓની સેવા ન કરી શકીએ તો કઈ નહિ પણ આવી નિર્દયતાથી તેમના પર હુમલાઓ તો ન જ કરવો જોઈએ.
મનુષ્યોએ આવી ઘટનાઓથી જ કુદરતી પ્રકોપનો અને મહામારીઓનો સામનો કરવો પડે છે. ત્યારે લોકો આ અંગે અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.