10 વર્ષની ઉંમરે 200 કિલો વજન હતું, અત્યારે એટલું થઇ ગયું છે કે તસ્વીરો જોઇને આંખે અંધારા આવી જશે

જ્યારે તમે નાના હતા ત્યારે તમારું વજન કેટલું હશે? 30 કિલો, 40 કિલો અથવા 50 કિલો હશે. 10 વર્ષની ઉંમર સુધી વજન વધારે માં વધારે આટલું જ હોય શકે છે. પણ આજે અમે તમને એક એવા બાળક વિષે જાણવા જઈ રહ્યા છીએ, જેનું 10 વર્ષની ઉંમરમાં 200 કિલો વજન છે.

આ કિસ્સો ઇન્ડોનેશિયાના પશ્ચિમ જવાના એક ગામમાં રહેતા 5 વર્ષ પહેલા ચાર્ચમાં આવેલ બાળક કે જેનું વજન 127 કિલો કરતા પણ વધુ હતું અને તે માત્ર 9 વર્ષનો જ હતો. આ બાળક નું નામ આર્ય પરમાર છે.

તેનું વજન વધારે હોવાથી તેને ન્હાવા માટે બાથરૂમ નહીં પરંતુ તળાવમાં જ્વું પડતું હતું. હાલમાં આ બાળકનું વજન 82 કિલો છે. આર્ય પરમાર 14 વર્ષનો હતો ત્યારે અતુલ્ય તીસની યાદીમાં 13મુ સ્થાન મેળવ્યું હતું. તેના વધતાં વજનના કારણે 11 વર્ષની ઉંમરમાં આજ લીસ્ટમાં ત્રીજા સ્થાન પર હતો. તે સમયે તેનું વજન 191 કિલો હતું.

તે સમયે તેનું શરીર વધારે હોવાના લીધે તે બાથરૂમમા સ્નાન પણ કરી શકતો ન હતો. તે જ બાળકે અત્યારે તમે ઓળખી ના શકો એટલુ વજન ઘટાડ્યુ છે. તે સમયે તેનું વજન વધારે હોવાથી તેનો સ્વાસ ફૂલી જતો જેના લીધે તે શાળામાં પણ જઇ શકતો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *