કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાન કબરાઉ મોગલધામના મણિધરબાપુની (Manidhar bapu kabrau daughter) દીકરીનું અપહરણ થયાના સમાચાર સામે આવ્યાં હતા. જો…
Trishul News Gujarati News કબરાઉ વાળા મણીધર બાપુ ઘરે ધ્યાન દેવાનું ચૂક્યા? બાપુની દીકરીએ ભાગીને કરી લીધા પ્રેમલગ્નSGCCI આયોજિત સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન 2024ની તારીખો જાહેર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી…
Trishul News Gujarati News SGCCI આયોજિત સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન 2024ની તારીખો જાહેરચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સે શ્રીલંકાના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી
સુરતઃ (SGCCI) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ( The Southern Gujarat Chamber of Commerce & Industry) પ્રમુખ વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ નિખિલ…
Trishul News Gujarati News ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સે શ્રીલંકાના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરીએક પણ રૂપિયાના રોકાણ વગર ઉભી કરી દીધી કરોડ રૂપિયાની કંપની – Anjuben Chutney CEO Hardik Kotadiya
એક પણ રૂપિયાના રોકાણ વગર ઉભી કરી દીધી કરોડ રૂપિયાની કંપની | Hardik Kotadiya CEO Anjuben Chutney | Trishul News | Trishul Podcast | Trishul…
Trishul News Gujarati News એક પણ રૂપિયાના રોકાણ વગર ઉભી કરી દીધી કરોડ રૂપિયાની કંપની – Anjuben Chutney CEO Hardik Kotadiyaસરથાણા પોલીસ ઊંઘતી ઝડપાઈ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુટણખાનું ઝડપી પાડ્યું
સુરતમાં યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. રેડ દરમિયાન સંચાલક…
Trishul News Gujarati News સરથાણા પોલીસ ઊંઘતી ઝડપાઈ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુટણખાનું ઝડપી પાડ્યુંભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે 5 ટન ડ્રગ્સ ભારતમાં ઘૂસે એ પહેલા પકડી પાડ્યું
5 ton drugs caught in Andaman: સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ડ્રગ હેરફેર પર મોટી કાર્યવાહીમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના પાણીમાં કાર્યરત એક માછીમારી બોટમાંથી…
Trishul News Gujarati News ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે 5 ટન ડ્રગ્સ ભારતમાં ઘૂસે એ પહેલા પકડી પાડ્યુંભવનાથ ગાદીપતિ બનવા સાધુઓ એકબીજાના કારસ્તાનના કાંડ ખોલી ધોતિયા ખેંચી કરી રહ્યા છે ‘નગ્ન’
ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના નિધન પછી તેમની ધૂળલોટ વિધિ હતી તે સમયે બપોરે અખાડા પરિષદ દ્વારા ગિરનાર મંડળના સંતોની હાજરીમાં તનસુખગીરી બાપુના સમાધી…
Trishul News Gujarati News ભવનાથ ગાદીપતિ બનવા સાધુઓ એકબીજાના કારસ્તાનના કાંડ ખોલી ધોતિયા ખેંચી કરી રહ્યા છે ‘નગ્ન’વ્હાલસોયી દીકરીના લગ્ન પહેલા જ સુરતના પિતાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
Surat Accident News: સુરતમાં એક કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. હીરાબાગ પી.પી.સવાણી સ્કૂલ નજીક બાઈક પર જતા બે મિત્રોને અન્ય બાઈક ચાલકે ટક્કર…
Trishul News Gujarati News વ્હાલસોયી દીકરીના લગ્ન પહેલા જ સુરતના પિતાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવભવનાથ મહંતની ગાદી મેળવવા જુનાગઢના ‘ગાદીપ્રેમી’ સાધુઓમાં મહાયુદ્ધ છેડાયું
જૂનાગઢના ગીરનારમાં પવિત્ર અંબાજી મંદિરની ગાદી પરત ફરવાની અસામાન્ય ઘટના વિવાદમાં ફેરવાઈ ગઈ છે. મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો…
Trishul News Gujarati News ભવનાથ મહંતની ગાદી મેળવવા જુનાગઢના ‘ગાદીપ્રેમી’ સાધુઓમાં મહાયુદ્ધ છેડાયુંગુજરાતમાં આ તારીખથી ઠંડી વધશે, અંબાલાલ પટેલએ કહ્યું આટલા દિવસ સુધી નહિ પડે ઠંડી
ગુજરાતમાં આખરે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલા સૂકા ઠંડા પવનની…
Trishul News Gujarati News ગુજરાતમાં આ તારીખથી ઠંડી વધશે, અંબાલાલ પટેલએ કહ્યું આટલા દિવસ સુધી નહિ પડે ઠંડીઅમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના- દર્દનાક સીસીટીવી આવ્યા સામે
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ SG હાઈવે અને ગાંધીનગરના કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની (Ahmedabad Hit and Run Accident) ઘટના…
Trishul News Gujarati News અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના- દર્દનાક સીસીટીવી આવ્યા સામેધમાકેદાર 31st માટે સુરતીઓ રહેજો તૈયાર, પૂર્વા મંત્રી સુરતમાં કરશે ધમાકેદાર પરફોર્મન્સ
સુરત ભારતનું એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે. 2024 નું વર્ષ જોતાજોતામાં પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષનો…
Trishul News Gujarati News ધમાકેદાર 31st માટે સુરતીઓ રહેજો તૈયાર, પૂર્વા મંત્રી સુરતમાં કરશે ધમાકેદાર પરફોર્મન્સ