Deepika Padukone Maternity Shoot: પાવર કપલ અને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરી…
Trishul News Gujarati News દીપિકા પાદુકોણ-રણવીર સિંહનું પ્રથમ મેટરનિટી શૂટ, મોમ-ટુ-બી દીપિકાના ચહેરા પર દેખાયો પ્રેગ્નન્સી ગ્લોસુરત નવી સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય તબીબે કર્યો આપઘાત, જાણો કારણ
Surat New Civil News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક તબીબે આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતા 25…
Trishul News Gujarati News સુરત નવી સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય તબીબે કર્યો આપઘાત, જાણો કારણખમૈયા કરો…નવસારી, વલસાડ, સુરતમાં વરસાદી કહેર; જનજીવન થયું ઠપ્પ
Heavy rain in Gujarat: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.…
Trishul News Gujarati News ખમૈયા કરો…નવસારી, વલસાડ, સુરતમાં વરસાદી કહેર; જનજીવન થયું ઠપ્પસપ્ટેમ્બરમાં આ રાશિઓ પર વરસશે દેવી લક્ષ્મીની કૃપા, ભાગ્ય ચમકવાની સાથે જ ધંધામાં થશે ફાયદો
September 2024 Horoscope: સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર 2024 મહિનો તમામ રાશિઓ માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. વર્ષના નવમા મહિનામાં(September 2024…
Trishul News Gujarati News સપ્ટેમ્બરમાં આ રાશિઓ પર વરસશે દેવી લક્ષ્મીની કૃપા, ભાગ્ય ચમકવાની સાથે જ ધંધામાં થશે ફાયદોકિચનમાં રહેલા આ મસાલા ડાયાબિટીસના દર્દીઓ માટે છે અમૃત; આ રીતે પીવાથી થાય છે ફાયદો
Diabetics Cantrol: શું તમે જાણો છો કે રસોડામાં રાખવામાં આવેલ જીરું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? જો તમે પણ વિચારતા હોવ કે જીરાનો ઉપયોગ…
Trishul News Gujarati News કિચનમાં રહેલા આ મસાલા ડાયાબિટીસના દર્દીઓ માટે છે અમૃત; આ રીતે પીવાથી થાય છે ફાયદોવંદે ભારત સ્લીપર ટ્રેનની ઇનસાઇડ તસવીરો આવી સામે…ઈન્ટીરિયર જોઈ દંગ થઇ જશો
Vande Bharat Sleeper Train: વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી ભારતીય રેલ્વે વંદે ભારત સ્લીપર ટ્રેનનું અનાવરણ કર્યું…
Trishul News Gujarati News વંદે ભારત સ્લીપર ટ્રેનની ઇનસાઇડ તસવીરો આવી સામે…ઈન્ટીરિયર જોઈ દંગ થઇ જશોવૃષભ, મિથુન સહિત આ રાશિના જાતકો માટે અઠવાડિયું રહેશે ખુબ જ લાભદાયક; અહિં વાંચો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope મેષ રાશિ- મેષ રાશિના લોકો માટે નવું અઠવાડિયું કેટલીક અંગત સમસ્યાઓ લઈને આવી શકે છે. વેપાર કરનારાઓને લાભ થશે. તમે ભાગીદારી વ્યાપાર(Weekly Horoscope)…
Trishul News Gujarati News વૃષભ, મિથુન સહિત આ રાશિના જાતકો માટે અઠવાડિયું રહેશે ખુબ જ લાભદાયક; અહિં વાંચો સાપ્તાહિક રાશિફળશા માટે નામિબિયા સેંકડો જંગલી પ્રાણીઓને મારવાનું બનાવી રહ્યું છે આયોજન; જાણો તેનું કારણ
Animals of Namibia: નામીબિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે તે સેંકડો પ્રાણીઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યું છે. તેની પાછળનું(Animals of Namibia) કારણ…
Trishul News Gujarati News શા માટે નામિબિયા સેંકડો જંગલી પ્રાણીઓને મારવાનું બનાવી રહ્યું છે આયોજન; જાણો તેનું કારણભારે વિવાદ વચ્ચે કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ રીલીઝ મોકૂફ; જાણો કેમ અને ક્યાં ફસાયો પેચ?
Film Emergency: કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ના કારણે ચર્ચામાં છે. કંગના રનૌતે દેશના ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને ચર્ચિત વિષય ‘ઇમરજન્સી’ પર…
Trishul News Gujarati News ભારે વિવાદ વચ્ચે કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ રીલીઝ મોકૂફ; જાણો કેમ અને ક્યાં ફસાયો પેચ?શી-બોક્સ પોર્ટલ શું છે? જેને મહિલાઓની સુરક્ષા માટે કરાયું લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ
She-Box Portal: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગુરુવારે (29 ઑગસ્ટ) શી-બૉક્સ પોર્ટલ લૉન્ચ કર્યું, જે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા વધારવા(She-Box Portal) માટે…
Trishul News Gujarati News શી-બોક્સ પોર્ટલ શું છે? જેને મહિલાઓની સુરક્ષા માટે કરાયું લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; અગામી 3 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા
Heavy Rain in Gujarat: હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ,…
Trishul News Gujarati News ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; અગામી 3 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજામહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ફરી તોડ્યું મૌન; કહ્યું, ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…
President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન…
Trishul News Gujarati News મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ફરી તોડ્યું મૌન; કહ્યું, ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…