કોરોનાથી બચી રહેવાં આ હોટલમાં શરુ કરવામાં આવી અનોખી પહેલ – ગ્રાહકોને આપવામાં આવે છે આયુર્વેદિક થાળી 

કોરોનાને કારણે લાગુ થયેલ લોકડાઉન બાદ હવે અનલોકમાં રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીરેધીરે ખુલ્લી રહી છે પરંતુ બની શકે છે કે, હજૂ પણ તમે મનથી…

View More કોરોનાથી બચી રહેવાં આ હોટલમાં શરુ કરવામાં આવી અનોખી પહેલ – ગ્રાહકોને આપવામાં આવે છે આયુર્વેદિક થાળી 

રાજ્ય સરકારનો અતિ મહત્વનો નિર્ણય: કોરોના વચ્ચે વધુ 10 લાખ પરિવારોને આપવામાં આવશે રાશન

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી તો ચાલી જ રહી છે. આની સાથે જ ગુજરાતમાં પણ આ મહામારીએ ઘણાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. કોરોના વચ્ચે રાજ્ય…

View More રાજ્ય સરકારનો અતિ મહત્વનો નિર્ણય: કોરોના વચ્ચે વધુ 10 લાખ પરિવારોને આપવામાં આવશે રાશન

સમગ્ર વિશ્વમાં ફક્ત એક મહિલાને જ બોલતા આવડે છે આ ખાસ પ્રકારની ભાષા

ભાષા એક તેવી વસ્તુ છે કે, જેનું અસ્તિત્વ એને બોલનાર વ્યક્તિ કેટલા છે એના પર ટકેલું છે. જાણકારોના મત અનુસાર વિશ્વમાં કુલ 6,900થી વધારે ભાષાઓ…

View More સમગ્ર વિશ્વમાં ફક્ત એક મહિલાને જ બોલતા આવડે છે આ ખાસ પ્રકારની ભાષા

સુરત: દુષ્કર્મના આરોપીને જામીન આપવા માટે લાંચ-રૂશ્વત લેવાનાં આરોપમાં SI ગઢવીની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ   

દેશમાં દુષ્કર્મની બર્બરતાપૂર્ણ ઘટનાને લઈ લોકોમાં ખુબ આક્રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં આવેલ સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં દુષ્કર્મના આરોપીને આગોતરા જામીન મળી જાય…

View More સુરત: દુષ્કર્મના આરોપીને જામીન આપવા માટે લાંચ-રૂશ્વત લેવાનાં આરોપમાં SI ગઢવીની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ   

એકસાથે 3 કાર અથડાતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની કારનો નીકળી ગયો કચ્ચરઘાણ

રાજ્યમાંથી ઘણીવાર અકસ્માત તો થતાં જ રહેતાં હોય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ થતાં રહેતાં હોય છે. આને કારણે ઘણાં લોકોના મોત થઈ…

View More એકસાથે 3 કાર અથડાતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની કારનો નીકળી ગયો કચ્ચરઘાણ

વરાછા-કતારગામમાંથી IPL ક્રિકેટ પર સટ્ટો રમી રહેલ કુલ 2 આરોપીની NCBએ કરી ધરપકડ 

IPLની શરુઆત થતાંની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ બુકીઓને પકડી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે. આ…

View More વરાછા-કતારગામમાંથી IPL ક્રિકેટ પર સટ્ટો રમી રહેલ કુલ 2 આરોપીની NCBએ કરી ધરપકડ 

લોકડાઉનમાં નોકરીમાંથી કાઢી મુકતા શરુ કર્યો પોતાનો બીઝનેસ, પહેલાં જ મહીને કરી લાખોની કમાણી

કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે લોકો આર્થિક સંકડામળનો સામનો કરવો…

View More લોકડાઉનમાં નોકરીમાંથી કાઢી મુકતા શરુ કર્યો પોતાનો બીઝનેસ, પહેલાં જ મહીને કરી લાખોની કમાણી

લોકડાઉનને ખરાં અર્થમાં સાર્થક કરી બતાવ્યું આ મહિલાએ, કર્યું એવું કાર્ય કે જાણીને ગર્વ થશે…

કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં છેલ્લાં 6 મહિનાથી શાળા-કોલેજની સાથે જ તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. જેને લીધે ઘણાં લોકોને આર્થિક સંકડામળનો સામનો કરવો પડ્યો…

View More લોકડાઉનને ખરાં અર્થમાં સાર્થક કરી બતાવ્યું આ મહિલાએ, કર્યું એવું કાર્ય કે જાણીને ગર્વ થશે…

એવી તો શું અમુલ્ય વસ્તુ મળી કે જેને વેચતા આ મહિલા રાતોરાત જ બની ગઈ લાખોપતિ 

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને વિશ્વાસમાં ન આવે એવી અથવા તો નવાઈ પમાડે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના…

View More એવી તો શું અમુલ્ય વસ્તુ મળી કે જેને વેચતા આ મહિલા રાતોરાત જ બની ગઈ લાખોપતિ 

સુરતમાં થવા જઈ રહ્યું છે કરોડોના ખર્ચે એરપોર્ટનું આધુનિકરણ, જુઓ કેવું બનશે નવું એરપોર્ટ…

રાજ્યમાં આવેલ સુરત શહેર એ સમગ્ર દેશમાં હીરા ઉદ્યોગને લઈ જાણીતું છે ત્યારે હાલમાં કોરોના મહામારીની વચ્ચે સુરત શહેરને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી…

View More સુરતમાં થવા જઈ રહ્યું છે કરોડોના ખર્ચે એરપોર્ટનું આધુનિકરણ, જુઓ કેવું બનશે નવું એરપોર્ટ…

ગુજરાતના આ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, રિક્ષાના હાલ તો એવા થયા કે…

રાજ્યમાંથી અનલોકમાં રસ્તા પર લોકોની અવર-જવર સતત વધતી જતી હોવાને લીધે અકસ્માતોની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધારે એક અકસ્માતની ઘટના જામનગર-રાજકોટ…

View More ગુજરાતના આ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, રિક્ષાના હાલ તો એવા થયા કે…

ઝૂમાં મુલાકાતે આવનારને પોપટ આપી રહ્યો હતો મણ મણની ગાળો, છેવટે કંટાળીને સંચાલકોએ આપી એવી આકરી સજા કે… 

તમે ઘણીવાર સાંભળ્યું હશે જ કે, સામેવાળી વ્યક્તિની સાથે ગાળો બોલીને ઝઘડતા રહેતાં હોય છે. હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે જેને…

View More ઝૂમાં મુલાકાતે આવનારને પોપટ આપી રહ્યો હતો મણ મણની ગાળો, છેવટે કંટાળીને સંચાલકોએ આપી એવી આકરી સજા કે…