સુરત(ગુજરાત): સુરત(Surat) હવે ક્રાઈમ સીટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર શહેરના ગોડાદરા(Godadra)ના કૈલાશનગર(Kailashnagar)માં…
Trishul News Gujarati સુરતમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં જઈને ખાવાનું તેલ માંગ્યું, દુકાનદારે ના પાડી તો ગ્રાહકે 11 જેટલા ચપ્પુના ઘા જીક્યાગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા- ગુજરાતને ગોવા સમજી જાહેરમાં જ યુવકોએ ઉડાવ્યા દારૂના ફુવારા
ગીર સોમનાથ(ગુજરાત): પોલીસ દ્વારા હાલ સત દરોડા પાડીને દારૂપાર્ટી તેમજ દારૂની હેરાફેરી પણ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ગીર સોમનાથ(Gir Somnath)ના ઉના(Una)માં દારૂબંધીના ધજાગરા ઊડ્યા…
Trishul News Gujarati ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા- ગુજરાતને ગોવા સમજી જાહેરમાં જ યુવકોએ ઉડાવ્યા દારૂના ફુવારાધર્મ સંમેલનમાં બંદુકના ભડાકા! જ્યાં CR પાટીલે હાજરી આપી, ત્યાં જ હવામાં ફાયરિંગ કર્યું- જુઓ LIVE વિડીયો
ગુજરાત(gujarat): લગ્ન પ્રસંગો દરમિયાન ફાયરિંગ(Firing)ની ઘટના સામાન્ય બની ગઈ છે. પરંતુ, હાલ તો એમાંથી લોકડાયરા પણ બાકાત નથી રહ્યા. અંકલેશ્વર(Ankleshwar)ના કાપોદ્રા ગામ(Kapodra village) નજીક આવેલા…
Trishul News Gujarati ધર્મ સંમેલનમાં બંદુકના ભડાકા! જ્યાં CR પાટીલે હાજરી આપી, ત્યાં જ હવામાં ફાયરિંગ કર્યું- જુઓ LIVE વિડીયોજામનગરમાં ફરી રખડતા ઢોરોનો વધતો આતંક: બે પશુઓએ વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા અને…- જુઓ વિડીયો
જામનગર(ગુજરાત): આજકાલ રખડતા ઢોરોનો આતંક ઘણો વધી ગયો. ત્યારે જામનગર(Jamnagar) શહેરમાં રખડતાં પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરમાં રખડતાં ઢોરોના હુમલા વારંવાર સામે આવે…
Trishul News Gujarati જામનગરમાં ફરી રખડતા ઢોરોનો વધતો આતંક: બે પશુઓએ વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા અને…- જુઓ વિડીયોપોલીસે ‘ડાન્સ બાર’ પર પડ્યા દરોડા- નશીલા પ્રદાર્થો સાથે 12 ડાન્સર અને 36 જેટલા યુવક-યુવતીઓની ધરપકડ
જયપુર(Jaipur): મુંબઈ(Mumbai)ની જેમ જયપુરમાં પણ ડાન્સ બાર ચાલી રહ્યા છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch) દ્વારા શનિવારે મોડી રાત્રે જયપુરમાં અડધો…
Trishul News Gujarati પોલીસે ‘ડાન્સ બાર’ પર પડ્યા દરોડા- નશીલા પ્રદાર્થો સાથે 12 ડાન્સર અને 36 જેટલા યુવક-યુવતીઓની ધરપકડટ્રેકિંગ કરવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો- જુઓ કેવી રીતે યુવક 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો અને… -જુઓ વિડીયો
બેંગ્લોર(Bangalore): ઘણીવાર જે લોકો એડવેન્ચર(Adventure) પસંદ કરે છે તેઓ પહાડો પર ટ્રેકિંગ કરવા જાય છે. પરંતુ, કેટલીકવાર આ લોકો અકસ્માતનો ભોગ પણ બને છે, અને…
Trishul News Gujarati ટ્રેકિંગ કરવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો- જુઓ કેવી રીતે યુવક 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો અને… -જુઓ વિડીયોભાઈને વિડીયો કોલ કરી, એકની એક બહેને આપઘાત કર્યો- ભાઈની નજર સામે બહેન તડપી તડપીને મોતને ભેટી
ઈન્દોર(Indore): ભંવરકુવા(Bhanwarkuwa) વિસ્તારની એક હોટલ(Hotel)માં યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા(Suicide) કરી લીધી હતી. આ ઘટના રવિવારે બપોરે પ્રકાશમાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના ભાઈને…
Trishul News Gujarati ભાઈને વિડીયો કોલ કરી, એકની એક બહેને આપઘાત કર્યો- ભાઈની નજર સામે બહેન તડપી તડપીને મોતને ભેટીગટર માંથી મહિલા કોન્સ્ટેબલની લાશ મળતા મચી ગયો હાહાકાર- જાણો ક્યા બની આ ગોઝારી ઘટના
લખનૌ(Lucknow): યુપી(UP)ની રાજધાની લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશન(Police station) વિસ્તારમાં મહિલાની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખબર પડી કે…
Trishul News Gujarati ગટર માંથી મહિલા કોન્સ્ટેબલની લાશ મળતા મચી ગયો હાહાકાર- જાણો ક્યા બની આ ગોઝારી ઘટનાહિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું અનોખું ઉદાહરણ- મહેસાણામાં ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના રંગેચંગે કરાવ્યા લગ્ન
મહેસાણા(ગુજરાત): હાલમાં મહેસાણા(Mehsana)નાં કુકસમાં પાકિસ્તાની(Pakistan) હિન્દુ શરણાર્થી પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગ્રામજનો દ્વારા સહભાગી થઇ ગામની દીકરીની માફક લગ્ન(Marriage) કરાવી, કરિયાવર આપી દીકરીને…
Trishul News Gujarati હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું અનોખું ઉદાહરણ- મહેસાણામાં ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના રંગેચંગે કરાવ્યા લગ્ન3 વર્ષની ફૂલ જેવી દીકરીને નરાધમ બાપે માર્યો ઢોર માર અને ગુપ્ત ભાગે…. રાજકોટની આ ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશે
રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ(Rajkot)માંથી માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઉપલેટા(Upleta)ના પાટણવાવ(Patanwav) ગામે 3 વર્ષની પુત્રી ઉપર સાવકા પિતા અને તેના સંબંધીએ જુલમ ગુજાર્યો…
Trishul News Gujarati 3 વર્ષની ફૂલ જેવી દીકરીને નરાધમ બાપે માર્યો ઢોર માર અને ગુપ્ત ભાગે…. રાજકોટની આ ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશેસરકારે બહાર પાડી નવી યોજના: એક રૂપિયામાં કિલો ઘઉં અને લીટર દૂધ મળશે- જાણો વિગતવાર
કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબોના કલ્યાણ માટે દરરોજ કોઈને કોઈ નવી યોજના શરૂ કરે છે. ત્યારે આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવવા જઈ…
Trishul News Gujarati સરકારે બહાર પાડી નવી યોજના: એક રૂપિયામાં કિલો ઘઉં અને લીટર દૂધ મળશે- જાણો વિગતવારસુરતમાં હુમલાનો સિલસિલો યથાવત- રાંદેરમાં વેપારીને રૂપિયાની લેતીદેતીમાં ઝીંકી દીધા ચપ્પુના ઘા
સુરત(ગુજરાત): છેલ્લા ઘણા દિવસોથી સુરત(Surat)માં ક્રાઈમના કિસ્સા ઘણા વધી ગયા છે. ત્યારે રાંદેર(Rander)માં એક રેડીમેડ ગારમેન્ટ(Readymade Garment)ના દુકાનદારને ગ્રાહકોએ પરત કરી દીધેલા કપડાના રૂપિયાની માથાકૂટમાં…
Trishul News Gujarati સુરતમાં હુમલાનો સિલસિલો યથાવત- રાંદેરમાં વેપારીને રૂપિયાની લેતીદેતીમાં ઝીંકી દીધા ચપ્પુના ઘા