Road Accident On Delhi-Meerut Expressway In Ghaziabad: ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર મંગળવારે સવારે 6 વાગ્યે સર્જાયેલા એક દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના મોત થયા…
Trishul News Gujarati News પરિવારના 6 સભ્ય બન્યા કાળનો કોળિયો: રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતી સ્કૂલ-બસે કારને મારી ટક્કર- જુઓ CCTV ફૂટેજગરીબ બાળકો માટે મસીહા બન્યા કોન્સ્ટેબલ ધરમવીર જાખડ- સેંકડો બાળકોના હાથમાંથી કટોરો છીનવીને પકડાવી પેન
constable dharamveer jakhar teaches hundreds children: રાજસ્થાનના પોલીસ કોન્સ્ટેબલની ઉદારતાને દરેક લોકો સલામ કરશે, તેણે ભીખ માંગતા બાળકોના હાથમાંથી બાઉલ કાઢીને પેન આપી. જેઓ કચરો ઉપાડીને…
Trishul News Gujarati News ગરીબ બાળકો માટે મસીહા બન્યા કોન્સ્ટેબલ ધરમવીર જાખડ- સેંકડો બાળકોના હાથમાંથી કટોરો છીનવીને પકડાવી પેનશું તમને પણ નથીને આવી ભયંકર બીમારી? હાથી જેવો થઈ જશે તમારો પગ- જાણો તેના કારણ અને બચવાના ઉપાય
Filariasis causes: ફાઇલેરિયાસિસ (Filariasis)નામનો આ રોગ ચોમાસાના મહિનાઓમાં વધુ ફેલાય છે. ખાસ કરીને ગામડાઓમાં અને જ્યાં આ સમયે પૂરની સ્થિતિ હોય કે પાણી ભરાઈ જાય. તેવી…
Trishul News Gujarati News શું તમને પણ નથીને આવી ભયંકર બીમારી? હાથી જેવો થઈ જશે તમારો પગ- જાણો તેના કારણ અને બચવાના ઉપાય‘સિંદૂર ન હોય એટલે પ્લોટ ખાલી…’ -મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘ટપોરી’ સાથે થઇ તુલના
Bageshwar baba Viral Video: બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના એક નિવેદનને લઈને ટીકાકારોના આક્રમણમાં આવ્યા છે. આજે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ…
Trishul News Gujarati News ‘સિંદૂર ન હોય એટલે પ્લોટ ખાલી…’ -મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘ટપોરી’ સાથે થઇ તુલનાહું હર્ષ સંઘવીનો PA બોલું છું, તમારી બદલી કરાવી દઈશ
Fake PA of Home Minister Harsh Sanghavi Arrested: ગુજરાત (Gujarat)રાજ્યના ગીર સોમનાથ (Gir Somnath) માથી એલસીબી (LCB)ની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)…
Trishul News Gujarati News હું હર્ષ સંઘવીનો PA બોલું છું, તમારી બદલી કરાવી દઈશજાણો બોટાદમાં જમીન રીસર્વે કરી આપવા કયા અધિકારીએ માંગ્યા 2 લાખ રૂપિયા
ACB caught Sanjaybhai Rawaliya taking bribe in Botad: રાજ્યમાં અવારનવાર અધિકારીઓ દ્વારા લાંચ લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના…
Trishul News Gujarati News જાણો બોટાદમાં જમીન રીસર્વે કરી આપવા કયા અધિકારીએ માંગ્યા 2 લાખ રૂપિયાવિદેશ જવા માંગતા યુવાનોને માટે ઝટકો: આ દેશમાં જવાના હોવ તો ખાસ વાંચી લેજો સમચાર- વિઝા ફીમાં થશે 15થી 20 ટકાનો વધારો
UK Visa Fees and Health Surcharge hike: યુકેના વિઝા માટે અરજી કરનારાઓએ હવે વધુ રકમ ચૂકવવી પડશે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે આ મામલે મોટી જાહેરાત…
Trishul News Gujarati News વિદેશ જવા માંગતા યુવાનોને માટે ઝટકો: આ દેશમાં જવાના હોવ તો ખાસ વાંચી લેજો સમચાર- વિઝા ફીમાં થશે 15થી 20 ટકાનો વધારો‘મમ્મી… પાછી આવતી રે….’ બાળકો બુમ પાડતા રહ્યા અને દરિયો માતાને ગળી ગયો- વિડીયો જોઇને પણ હચમચી જશો
Woman drowns in sea in Mumbai Bandra: કહેવાય છે કે અગ્નિ, હવા અને પાણી સાથે ક્યારેય રમત ન કરવી જોઈએ કારણ કે તે જીવલેણ બની…
Trishul News Gujarati News ‘મમ્મી… પાછી આવતી રે….’ બાળકો બુમ પાડતા રહ્યા અને દરિયો માતાને ગળી ગયો- વિડીયો જોઇને પણ હચમચી જશો16 July 2023, Gold Silver rate: જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Today Gold Silver rate: આજે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 55,000 રૂપિયા છે.…
Trishul News Gujarati News 16 July 2023, Gold Silver rate: જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવરાશિફળ 16 જુલાઈ: આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- તેઓની પર હમેશા રહે છે સૂર્યદેવની કૃપા
Today Horoscope 16 July 2023 આજનું રાશિફળ મેષ: આજે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સંબંધોમાં મધુરતા વધશે. તમારા મનને થોડું એકાગ્ર કરવાનો પ્રયાસ કરો.…
Trishul News Gujarati News રાશિફળ 16 જુલાઈ: આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- તેઓની પર હમેશા રહે છે સૂર્યદેવની કૃપાગામજનોએ તૈયાર કર્યો 2700 કિલોનો રોટલો: ભઠ્ઠી પર શેકવા માટે બોલાવવી પડી ક્રેન, થયો અધધધ… લાખોનો ખર્ચો – જુઓ વીડિયો
2700 Kg Roti Prepared In 22 Hours: રાજસ્થાનના સીકર શહેરમાં સ્થિત દેવીપુરા બાલાજી મંદિરમાં શનિવારે હનુમાનજીને અનોખો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. અહીં મંદિરમાં ભગવાનને ચઢાવવા…
Trishul News Gujarati News ગામજનોએ તૈયાર કર્યો 2700 કિલોનો રોટલો: ભઠ્ઠી પર શેકવા માટે બોલાવવી પડી ક્રેન, થયો અધધધ… લાખોનો ખર્ચો – જુઓ વીડિયો‘સોરી, મમ્મી પપ્પા…’ લખીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચીને તમે પણ રડી પડશો
Engineering student hanged himself to death: દેશમાં સતત ચાઈનીઝ એપ્સના ચુંગાલમાં ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચાઈનીઝ એપથી લોન લઈને બેંગલુરુનો એક વિદ્યાર્થી…
Trishul News Gujarati News ‘સોરી, મમ્મી પપ્પા…’ લખીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચીને તમે પણ રડી પડશો