Moti Dungri Ganesh Temple: મોતી ડુંગરી ગણેશ મંદિર રાજસ્થાનમાં જયપૂરનું પ્રસિદ્ધ મંદિર ગણવામાં આવે છે. આ ભગવાન ગણેશજીને સમર્પિત એક ખાસ મંદિર (Moti Dungri Ganesh…
Trishul News Gujarati News ખૂબ જ ચમત્કારિક મોતી ડુંગરી ગણેશ મંદિર: સ્વસ્તિક ઊંધું કરવાથી થાય છે મનોકામનાઓ પૂર્ણશિયાળામાં બોર ખાવાથી કેન્સર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ થશે દુર
Winter Fruit Health: શું તમે પણ નાનપણમાં ખાટા-મીઠા, કાચા-પાકા બોર ઝાડ પરથીતોડીને ખાધા છે ?જો તમે ખાધા હોય તો તમે તેનો અનોખો સ્વાદ ક્યારે પણ…
Trishul News Gujarati News શિયાળામાં બોર ખાવાથી કેન્સર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ થશે દુરઉત્તર ભારત બન્યું સ્વર્ગ: બરફની સફેદ ચાદરથી ઢંકાયું શિમલા, વિડીયોમાં જુઓ અદભુત નજારો
Shimala Snowfall: ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં 8મી ડિસેમ્બરની બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું થવા લાગ્યું હતું અને ભારે પવનને કારણે તાપમાનનો પારો…
Trishul News Gujarati News ઉત્તર ભારત બન્યું સ્વર્ગ: બરફની સફેદ ચાદરથી ઢંકાયું શિમલા, વિડીયોમાં જુઓ અદભુત નજારોજાણો ‘મૃત્યુંજય’ અને ‘મહામૃત્યુંજય’ મંત્ર વચ્ચેનો તફાવત; તેનો જાપ કરવાથી મળે છે અનેક ચમત્કારી લાભ
Mahamrityunjay Mantr: મહામૃત્યુંજય મંત્ર એ ભગવાન મહામૃત્યુંજય સ્વરૂપના ધ્યાનનું માધ્યમ છે. આ મંત્રની રચના ઋષિ માર્કંડેય દ્વારા મનુષ્યો માટે કરાઈ હતી, જેમણે પોતે આ મંત્રના…
Trishul News Gujarati News જાણો ‘મૃત્યુંજય’ અને ‘મહામૃત્યુંજય’ મંત્ર વચ્ચેનો તફાવત; તેનો જાપ કરવાથી મળે છે અનેક ચમત્કારી લાભસુરતમાં ભાજપના કાર્યકરનું ધડાધડ ફાયરિંગ, પાંચ રાઉન્ડ ફાયર કરતાં 2 લોકોને ઈજા
Surat Firing News: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. લગ્ન પ્રસંગમાં બે લોકોને ગોળી વાગવાની ઘટના બની છે. જોકે આ…
Trishul News Gujarati News સુરતમાં ભાજપના કાર્યકરનું ધડાધડ ફાયરિંગ, પાંચ રાઉન્ડ ફાયર કરતાં 2 લોકોને ઈજાડાયાબિટીસના દર્દીઓની જિંદગી સરળ બનાવશે આ નવી દવા; CDSCOએ આપી મંજૂરી, જાણો વિગતે
Diabetes New Medicine: ભારતમાં ડાયાબિટીસ અને મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. અમેરિકી દવા કંપની એલી લિલીએ બનાવેલી (Diabetes New Medicine)…
Trishul News Gujarati News ડાયાબિટીસના દર્દીઓની જિંદગી સરળ બનાવશે આ નવી દવા; CDSCOએ આપી મંજૂરી, જાણો વિગતેસુરતના ઓલપાડમાં કાર ચાલકે અઢી વર્ષની બાળકીને અડફેટે લેતા મોત
Surat Accident: સુરત શહેરમાં ફરી એક વખત ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જ્યાં ઘરની બહાર રમતી બાળકી પર કાર ફરી વળતાં તેનું કરૂણ મોત (Surat…
Trishul News Gujarati News સુરતના ઓલપાડમાં કાર ચાલકે અઢી વર્ષની બાળકીને અડફેટે લેતા મોતવધુ એક બીમારીનો કહેર: 143ના મોત, 7 મહિના અગાઉ જ WHOએ આપી હતી ચેતવણી; જાણો લક્ષણો
Disease X Symptoms: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં નવેમ્બર મહિના દરમિયાન રોગ Xને કારણે 143 લોકો મૃત્યુ પામ્યા છે. ચેપગ્રસ્ત લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો…
Trishul News Gujarati News વધુ એક બીમારીનો કહેર: 143ના મોત, 7 મહિના અગાઉ જ WHOએ આપી હતી ચેતવણી; જાણો લક્ષણોકેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; જુઓ ખૌફનાક LIVE વિડીયો
Canada Crime News: કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું નામ હર્ષદીપ સિંહ છે. હર્ષદીપને શુક્રવારે કેનેડાના…
Trishul News Gujarati News કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; જુઓ ખૌફનાક LIVE વિડીયોરાજ્યમાં ધીરે-ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર; નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક, જાણો તમારા શહેરનું તાપમાન
Gujarat Cold Forecast: ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી…
Trishul News Gujarati News રાજ્યમાં ધીરે-ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર; નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક, જાણો તમારા શહેરનું તાપમાનફુદીનાની ખેતીથી ખેડૂતો થઇ રહ્યા છે માલામાલ; જાણો આ ખેતીની A to Z માહિતી
Mint Cultivation: ફુદીનો એક ઔષધીય છોડ છે. તેનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવામાં થાય છે. લોકોને ફુદીનાની ચટણી ખાવાનું પણ ગમે છે. જેમ જેમ ઉનાળાની ઋતુ…
Trishul News Gujarati News ફુદીનાની ખેતીથી ખેડૂતો થઇ રહ્યા છે માલામાલ; જાણો આ ખેતીની A to Z માહિતીજૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત; 7 લોકોને ભરખી ગયો કાળ
Junagadh Highway Accident: રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે મળી રહેલી જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે…
Trishul News Gujarati News જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત; 7 લોકોને ભરખી ગયો કાળ