મળી ગઈ કોરોનાની ‘રામ’બાણ દવા- જાણો ક્યાંથી મળવાની છે

યોગ ગુરુ રામદેવએ આજે પોતાના હરિદ્વાર ખાતેના ઉદ્ઘાટન પ્રસંગમાં દવા લોન્ચ કરતા જણાવ્યું કે, અમે COVID19 માટે પ્રથમ આયુર્વેદિક-તબીબી નિયંત્રણ કરતી દવાને સંશોધીત કરી છે. અમે ડોકટરી પુરાવા અને અભ્યાસ સાથે દવા તૈયાર કરી છે.અને અમારી આ દવાથી 3 દિવસમાં 69% દર્દીઓ સાજા થઇ ગયા છે જયારે 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા છે.

આચાર્ય બાલકૃષ્ણ મુજબ, દવામાં અશ્વગંધા, ગિલોય, તુલસી, શ્વસરી રસ, અને અણુ તેલ હોય છે. આ દવા તેના ઉપયોગ, ઉપચાર અને અસરના આધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બધી મોટી સંસ્થાઓ, જર્નલ, વગેરે પાસેથી અધિકૃત છે. આ સંશોધન અમેરિકાના બાયોમેડિસિન ફાર્માકોથેરાપીના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *