એકતરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ અને બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન ગયા એકાંતવાસમાં

Baba Dhirendra shastri wite a book on hindu: દક્ષિણ ભારતમાં પ્રવચન બાદ બાગેશ્વર ગામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Baba Dhirendra shastri) એકાંતવાસમાં જતા રહ્યા છે. ધીરેન્દ્ર…

Baba Dhirendra shastri wite a book on hindu: દક્ષિણ ભારતમાં પ્રવચન બાદ બાગેશ્વર ગામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Baba Dhirendra shastri) એકાંતવાસમાં જતા રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આવનારા પાંચ દિવસ એકાંતમાં રહીને સનાતન ધર્મ પર એક પુસ્તક લખશે. આ બાઈક છે કે તેમના પુસ્તક દેશની દરેક સ્કૂલોમાં પહોંચે જેનાથી દરેક બાળકોને સનાતન ધર્મ વિશે પૂરતી જાણકારી મળી રહે.

સ્કૂલ કોલેજમાં મફત માપવામાં આવશે આ પુસ્તક
તેમને કહ્યું કે આ પુસ્તક સ્કૂલ અને કોલેજમાં મફત વેચવામાં આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું લોકો મોટાભાગે સવાલ ઉઠાવે છે કે હિન્દુ ધર્મ શું…? હાલમાં જ આવેલી સ્ટોરી ફિલ્મ એક સવાલ કરવામાં આવ્યો હતો કે સનાતન ધર્મ શું છે તેનો જવાબ આપવા માટે શાસ્ત્રી એક પુસ્તક લખી રહ્યા છે.

આ પહેલા હનુમાન કથાની સાથે બાગેશ્વર બાબાનું બે દિવસ નું મિશન સાઉથ પૂરું થઈ ગયું છે. જોકે તે સમયે પણ કથાની સાથે સાથે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વખત ફરી હિન્દુ રાષ્ટ્રનેઅને સનાતન ધર્મનો ઝંડો બુલંદ રાખવાની જરૂરિયાત પર વાત કરી હતી. મંચ પરથી બાબાએ હિંદુ મુસ્લિમ પર રાજનીતિ કરનાર ને અરીસો બતાવ્યો છે.

સાથે જ ભક્તોને હિન્દુ રાષ્ટ્રનો મતલબ સમજી પણ સમજાવ્યો. હિન્દુ હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રની વાત કરનાર બાબા બાગેશ્વર બેંગ્લોર ગયા તો પણ તેમના ભક્તોમાં અલગ જ જોવા મળ્યો છે. પંડિત જિનેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીય કઈક એવી સ્થિતિ બનાવી છે કે હવે ભક્ત ફક્ત ફક્ત હિન્દુ રાષ્ટ્રની જ વાત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *