Diwali Rasheefal: આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. 30 ઓક્ટોબર 2024 ના રોજ સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે. આ સંક્રમણ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને સાંજે સાત વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ રાશિમાં (Diwali Rasheefal) આખા મહિના સુધી રહેશે. તુલા રાશિમાં સૂર્યનું સંગ્રામણ તમામ રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિઓ માટે સૂર્યનું આ સંક્રમણ ખૂબ જ સારું સાબિત થશે તેમ જ કેટલીક રાશીના લોકો માટે આ સમયગાળો મુશ્કેલી ભર્યો રહેશે.
વૃષભ
આ રાશિના જાતકોનું પારિવારિક જીવન સારું રહેશે. વેપારમાં નવા રસ્તાઓ ખુલશે. તમારા વિરોધીઓથી તમે આગળ નીકળી જશો. વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન સારી તૈયારી કરવાનો અવસર છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.
મિથુન
આ સમય દરમિયાન તમારા ગુસ્સામાં ખૂબ વધારો થશે. જે એક યા બીજી રીતે તમારા માટે જે નુકસાન દાયક સાબિત થશે. ધાર્યા સમયે તમારા કામો પૂર્ણ નહીં થાય. ખૂબ મહેનત કરવા છતાં મહેનત મુજબ પરિણામ નહીં મળે. દાંપત્યજીવન ઉતાર ચઢાવથી ભરેલું રહેશે.
મેષ
આ રાશિના જાતકો માટે આવનારી દિવાળી સારી રહેવાની છે. તમે વિદેશ યાત્રાએ જઈ શકો છો. જ્યારે તમે વિદેશ યાત્રાએ ગયા છો ત્યારે તમારે તમારી તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.કારણ કે વિદેશ યાત્રા દરમિયાન તમારી તબિયત બગડવાના યોગ બની રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App