સુરત રીક્ષા ચાલકે દારૂના નશામાં બાઈક સવારને ઉડાવ્યા- જાણો વધુ

TrishulNews.com

સુરતના ભેસ્તાન નજીકની સ્કૂલ ઓટો રીક્ષા પલટી મારી જતા, રીક્ષામાં સવાર બે વિદ્યાર્થી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. રીક્ષા ડ્રાઈવર દારૂના નશામાં હોવાથી ઘટના સ્થળે લોકોએ ફટકાર્યો. તમામ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા.

રીક્ષા ચાલકે દારૂના નશામાં બે ફાયરના જવાન બાઇક પર જતાં હતાં તેમને પણ અડફેટે લીધા હતા. પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

Loading...

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...