બિહારના મુજફ્ફરપુર થી પશ્ચિમ બંગાળ સિલિગુડી જઈ રહેલી એક યાત્રાળુઓની બસ પૂર્ણિયા બસ સ્ટેશનની પાસે ડિવાઈડર સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત પામી છે. સોમવારે સવારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના દરમ્યાન બસમાં ખૂબ જ મોટા અવાજની સાથે બસ બળીને રાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટના દરમિયાન બસમાં મુસાફરી કરતા કેટલા બધા યાત્રાળુઓ જીવતા જ બળીને મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં બસમાંથી બે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
મળેલી જાણકારી મુજબ, મુજફ્ફરપુર થી પશ્ચિમ બંગાળ ની સિલીગુડી તરફ જઈ રહેલી એક યાત્રાળુઓની બસ પૂર્ણિયા બસ સ્ટેશનની પાસે ડિવાઈડર સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત પામી છે. જાણવા મળી રહ્યું છે તે આ ઘટના દરમિયાન બસમાં કદાચ 50 યાત્રાળુઓ નો સમૂહ મુસાફરી કરી રહ્યા હતા. જેનાથી ઘણા બધા લોકો જીવતા જ બળીને રાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં થી બસમાંથી બે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલ યાત્રાળુઓ ને પૂર્ણિયા ની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાક લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે
કાચ તોડીને બહાર નીકળ્યા લોકો.
ઘટના દરમિયાન આસપાસ ઉભા રહે લોકો અગ્નિશામક વિભાગને બોલાવવામાં આવી હતી. તે દરમિયાન ત્યાં ઉભા રહેલ લોકો આગને બુઝાવવા ના કાર્ય કરી રહ્યા હતા. કાચ તોડીને બહાર નીકળ્યા ઘણા બધા લોકો. પરંતુ કેટલા લોકો બસમાં બળીને મૃત્યુ પામ્યા.
ઘાયલ થયેલા લોકો નું લિસ્ટ.
શ્યામ કિશોરસિંહ, રાણી દેવી, નિશા કુમારી, શુભમ કુમાર, પ્રશાંતકુમાર, અનીતા ચૌધરી,સંતોષકુમાર,પ્રેમકુમાર દાસ, શાહબુદ્દીન,અજયસિંહ,યશ, આંશિક વગેરેનો સમાવેશ ઘાયલ થયેલ લોકોમાં જણાવવામાં આવી રહ્યું છે.