અંધશ્રધ્ધાએ લીધો 8 વર્ષીય માસુમ બાળકીનો ભોગ: ભૂવા પાસે ગયા બાદ થયું એવું કે…

રાજ્યમાં અવરનવાર એક મહિલાઓ અને દીકરીઓ છેડતી, હવસ વગેરેનો ભોગ બનતી હોય છે.હવસખોરો પોતાની હવસ પૂરી કરવા મહિલાઓને પોતાનો શિકાર બનતી હોય છે જ એક…

રાજ્યમાં અવરનવાર એક મહિલાઓ અને દીકરીઓ છેડતી, હવસ વગેરેનો ભોગ બનતી હોય છે.હવસખોરો પોતાની હવસ પૂરી કરવા મહિલાઓને પોતાનો શિકાર બનતી હોય છે જ એક ઘટના બિહારમાં 8 વર્ષની બાળકીની બલિનો 1 ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

બિહાર પોલીસે બલિ આપવાના માટે એક 8 વર્ષીય બાળકીની દર્દનાક હત્યાના મામલાનો સોમવારે પર્દાફાશ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં જ બાળકીનો ક્ષત વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેની સાથે બળાત્કારની આશંકા વ્યક્ત કરાઈ હતી. જો કે પોસ્ટમાર્ટમમાં બળાત્કાર થયું હોવાનું સામે આવ્યું છે.

મુંગેરના પોલીસ અધિકારી જેજે રેડ્ડીએ જણાવ્યું કે, એક આરોપી દિલીપ કુમાર નવા રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પદમ ગામનો રહેવાસી છે. તેણે એક તાંત્રિક પરવેઝ આલમને જણાવ્યું કે તેની પત્નીનો ગર્ભપાત અટકાવવા માટે 1 બાળકીની બલિ આપવી પડશે. તેણે જણાવ્યું કે તેની પત્ની અનેક વર્ષ બાદ બાળકને જન્મ આપવાની હતી. દંપતિનું માનવું હતું કે આલમની જાદૂઈ શક્તિઓને કારણે આ સંભવ બન્યું હતું.

તાંત્રિકે દંપત્તિને જણાવ્યું કે, ગર્ભવતી માતાને 1 કુંવારી છોકરીના ખૂન અને આંખોથી બનેલ તાવીજ પહેરવાની જરૂર છે. દિલીપે ગામમાં જ રહેતા તનવીર આલમને આ અંગે વાત કરી હતી. તનવીરે જ તેને તાંત્રિકથી મળાવ્યો હતો. જે પછી બંને નજીકના 1 ગામ ફરદામાં રહેતા દશરથની પાસે ગયા હતા. દશરથે જણાવ્યું કે તે પોતાના પોલ્ટ્રી ફર્મમાં બલિની વ્યવસ્થા કરી શકે છે.

ત્યારબાદ બાળકીને ગત ગુરુવારે ઉઠાવવામાં આવી હતી. જ્યારે તે ગંગાના કિનારે પોતાના માછીમાર પિતાને બપોરનું ભોજન આપીને ઘરે પરત ફરી રહી હતી. એસપીએ ના જણાવ્યા મુજબ, આ ગંભીર કામ પછી ત્રણેય ખગડિયામાં તાંત્રિકને મળ્યા, તાંત્રિકે એક તાવીજ બનાવ્યું. અને આ તાવીજને દિલીપે પોતાની પત્નીના ગળામાં પહેરાવ્યું હતું. પોલીસ અધિકારીએ  દિલીપની સાથે તનવીર અને દશરથની ધરપકડ કરી છે. અને સાથે સાથે તાંત્રિકની પણ ધરપકડ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *